________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૦
R
અવાન્તર શતક-૧૫ થી ર૧
કૃતયુગ્મ કૃતયુગ્મ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય - | १ अभवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते !कओ उववजति ?
गोयमा ! उववाओतहेव अणुत्तरविमाणवज्जो। परिमाणं, अवहारो, उच्चत्तं, बंधो, वेदो,वेदणं,उदओ,उदीरणायजहाकण्हलेस्ससए । कण्हलेस्सावा जावसुक्कलेस्सा वा । णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी,णो सम्मामिच्छादिट्ठी। णोणाणी,अण्णाणी। एवं जहा कण्हलेस्ससए, णवरं- णो विरया, अविरया, णो विरयाविरया । संचिट्ठणा ठिई यजहा ओहियउद्देसए । समुघाया आइल्लगा पंच । उबट्टणातहेव अणुत्तरविमाणवज्ज। सव्वपाणा णो उववण्ण पुव्वा । सेसंजहा कण्हलेस्ससए जाव अणतखुत्तो। एवं सोलससुवि ગુનેગુ . સેવ તે સેવ મતે ! I ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ!અનુત્તર વિમાનોને છોડીને શેષ સર્વ સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે, પરિમાણ, અપહાર, અવગાહના, બંધ, વેદ, વેદન, ઉદય અને ઉદીરણા કૃષ્ણલેશ્યા શતકની સમાન છે. તે કૃષ્ણલેશી થાવત શુક્લલેશી હોય છે. તે સમ્યગુદષ્ટિ અને મિશ્રદષ્ટિ નથી, માત્ર મિથ્યાદષ્ટિ છે. જ્ઞાની નથી, અજ્ઞાની છે. આ રીતે સર્વ કથન કૃષ્ણલેશી શતક અનુસાર છે, વિશેષમાં તે વિરત અને વિરતાવિરત નથી, અવિરત હોય છે, તેની કાયસ્થિતિ અને સ્થિતિ ઔધિક ઉદ્દેશક અનુસાર છે. તેને પ્રથમ પાંચ સમુદ્યાત હોય છે. ઉદ્વર્તના–અનુત્તર વિમાનને છોડીને પૂર્વવત્ જાણવી જોઈએ. સર્વ પ્રાણી ત્યાં પૂર્વે ઉત્પન્ન થયા નથી. શેષ કૃષ્ણલેશ્યા શતક અનુસાર પાવતુ પૂર્વે અનન્ત વાર ઉત્પન્ન થયા છે. આ રીતે સોળ યુગ્મો પણ જાણવા જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II ઉદ્દેશક–૧ી. | २ | पढमसमय अभवसिद्धियकडजुम्मकडजुम्मसण्णिचिंदियाणंभते!कओ उववज्जति? गोयमा ! जहा सण्णीणं पढमसमयउद्देसए तहेव । णवरंसम्मत्तं, सम्मामिच्छत्तं, णाणंच सव्वत्थणत्थि, सेसंतहेव । 'सेवभंते ! सेवं भंते !' त्ति । एवं एत्थ विएक्कारस उद्देसगा णायव्वा । [पढमतइय पंचमा एक्कगमा, सेसा अट्ठ वि एक्कगमा। ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર :- હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશક શતક-૪૦/૧/૨ અનુસાર જાણવું,