________________
શતક-૩૬: અવાંતર શતક-૧
દo૫ |
દ્વારનું સંક્ષિપ્ત નિરૂપણ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
(૧) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ તે બે ગતિના જીવો ઉત્પન્ન થાય છે. (૨) પરિમાણ- ૧૬, સંખ્યાત, અસંખ્યાત ઉત્પન્ન થાય છે. (૩) અપહાર–પ્રતિ સમય એક એકનો અપહાર કરીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. (૪) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ–૧ર યોજન (૫) બધ– આયુષ્ય કર્મના બંધક અથવા અબંધક () વેદના- શાતા અને અશાતા. (૭) ઉદય- આઠ કર્મનો (૮) ઉદીરણા- ૬,૭,૮ કર્મની (૯) લેશ્યા- પ્રથમ ત્રણ. (૧૦) દષ્ટિસમકિત અને મિથ્યા. અપર્યાપ્તાવસ્થામાં સમ્યગુદષ્ટિ હોય છે. (૧૧) જ્ઞાનાજ્ઞાન- બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૨) યોગ-વચન અને કાયયોગ (૧૩) ઉપયોગ- સાકાર અને અનાકાર (૧૪) વર્ણાદિ-તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય. (૧૫) ઉચ્છવાસ-ઉચ્છવાસક, નિઃશ્વાસક અને નોઉચ્છવાસક નોનિઃશ્વાસક. (૧) આહારક- આહારક હોય. વિગ્રહગતિમાં અનાહારક હોય શકે. (૧૭) વિરતિઅવિરત હોય (૧૮) કિયા- સક્રિય હોય. (૧૯) બંધક– સાત અથવા આઠ કર્મના બંધક હોય (૨૦) સંજ્ઞા- ચાર સંજ્ઞા (૨૧) કષાય- ચાર (૨૨) વેદ- નપુંસક વેદ (૨૩) વેદ બંધક- ત્રણ વેદના બંધક હોય (૨૪) સંજ્ઞી–અસંજ્ઞી હોય (૨૫) ઈન્દ્રિય-સ્પર્શેન્દ્રિય અને જીલૅન્દ્રિય બેહોય છે. (૨) કાયસ્થિતિજઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતો કાલ. બેઇન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની છે. પરંતુ કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિનું એક સમયમાં પરિવર્તન થઈ જાય તેથી કૃતયુગ્મ-કૃતયુગ્મ બેઇન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય એક સમયની કહી છે. (૨૭) કાય સંવેધ–સંવેધ થતો નથી. (૨૮) આહારબેઇન્દ્રિય આદિ ત્રસ જીવો છે, તે નિયમા ત્રસનાડીમાં જ હોવાથી છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. (૨૯) સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. (૩૦) સમુઘાત- પ્રથમ ત્રણ. વેદનીય, કષાય અને મારણાંતિક. (૩૧) મરણ– સમુદ્યાત સહિતનું અને સમુઘાત રહિતનું બંને પ્રકારનું હોય છે– (૩૨) ઉદ્દવર્તન- મનુષ્ય અને તિર્યંચ તે બે ગતિમાં જાય. (૩૩) સર્વ જીવોની ઉત્પત્તિ- સર્વ જીવોની પૂર્વે અનેકવાર અથવા અનંતવાર તેમાં ઉત્પત્તિ થઈ છે.
શતક-૩૬/૧/૧ સંપૂર્ણ .
અવાન્તર શતક-૧ઃ ઉદ્દેશક-ર થી ૧૧ પ્રથમ સમય આદિ કૃતયુગ્મ કૃતયુગ્મ બેઇન્દ્રિય - | ३ पढमसमयकडजुम्मकडजुम्मबेइंदिया णं भंते!कओ उववति? गोयमा! एवं जहाएगिदियमहाजुम्माणपढमसमयउद्देसए । दसणाणत्ताइताइव इह वि। एक्कारसमंइमं णाणत्तं- णोमणजोगी, णो वयजोगी,कायजोगी। सेसंजहा बेइंदियाणंचेव पढमुद्देसए । સેવં મતે સેવં ભલે ' /
__एवंएए विजहा एगिदियमहाजुम्मेसु एक्कारस उद्देसगातहेव भाणियव्वा। णवरंचउत्थ-अट्ठमदसमेसुसम्मत्तणाणाणि ण भण्णति । [जहेव एगिदिएसु पढमो तइओ पंचमो य एक्कगमा सेसा पंच एक्कगमा।]