________________
શતક-૩૫: અવાંતર શતક-૩ થી ૧૨
[ ૦૧]
શતક-૩૫
R
અવાંતર શતક-૩ થી ૧ર
નીલલેશી, કાપોતલેશી કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય :| १ एवं णीललेस्सेहिं वि सयं कण्हलेस्ससयसरिसं, एक्कारस उद्देसगा तहेव । एवं काउलेस्सेहिं वि सय कण्हलेस्ससयसरिस । ભાવાર્થ:- કૃષ્ણલેશ્યા શતકની સમાન નીલલેશ્યાના પણ અગિયાર ઉદ્દેશકો છે. આ અવાંતર શતક-all કૃષ્ણલેશ્યા શતકની સમાન કાપોતલેશ્યા શતક છે. // અવાંતર શતક-૪ /
ભવસિદ્ધિક કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય - |२ भवसिद्धियकडजुम्मकडजुम्मएगिदिया णं भंते ! कओ उववज्जति ? गोयमा ! जहा ओहियसयं तहेव, णवरं- एक्कारससु वि उद्देसएसु । अह भंते ! सव्वे पाणा जावसव्वे सत्ता भवसिद्धिय-कडजुम्म-कडजुम्म-एगिदियत्ताए उववण्णपुव्वा । गोयमा! णो इणढे समढे, सेसं तहेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ઔધિક શતક અનુસાર જાણવું. તેના અગિયાર ઉદ્દેશકો છે. પ્રશ્નહે ભગવન્! શું સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી, શેષ કથન પૂર્વવત્ છે. . અવાંતર શતક–પી. વિવેચન :
પ્રસ્તુત પાંચમા અવાન્તર શતકમાં ભવસિદ્ધિક કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયના નિરૂપણમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વને પૂર્વે ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય રૂપે ઉત્પન્ન થવાનો નિષેધ છે કારણ કે ભવી-અભવીપણું શાશ્વત પારિણામિક ભાવ છે. ભવી જીવો ભવી જ રહે અને અભવી જીવો અભવી જ રહે છે. ભવસિદ્ધિક કૃષ્ણલેશી કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય:| ३ कण्हलेस्स-भवसिद्धिय-कडजुम्मकडजुम्म-एगिदिया णं भंते ! कओहिंतो उववज्जति ? गोयमा ! एवं कण्हलेस्सभवसिद्धियएगिदिएहिं वि सयं, बिइय-सय-कण्हलेस्ससरिसं भाणि- यव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી