________________
શતક–૩૫ : અવાંતર શતક-૨
છ සය
શતક-૩૫
અવાંતર શતક-ર : ઉદ્દેશક-૧ થી ૧૧
૧૯૯
ROR IOS
કૃષ્ણલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય :
१ कण्हलेस्स- कडजुम्मकडजुम्म एगिंदिया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! उववाओ तहेव, एवं जहा ओहिय उद्देसए । णवरं - इमंणाणत्तं तेण भंते! जीवा कण्हलेस्सा? हंता कण्हलेस्सा |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેની ઉત્પત્તિ આદિ સર્વ વર્ણન ઔઘિક ઉદ્દેશક અનુસાર જાણવું. વિશેષતા એ છે કે હે ભગવન્ ! શું તે જીવો કૃષ્ણલેશી છે ? હા, ગૌતમ ! તે કૃષ્ણલેશી છે.
२ ते णं भंते! कण्हलेस्स- कडजुम्मकड़जुम्म एगिंदिय त्ति कालओ केवच्चिर होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । एवं ठिईए वि। सेसं तहेव जाव अनंतखुत्तो । एवं सोलस वि जुम्मा भाणियव्वा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો કાલની અપેક્ષાએ કેટલા કાલ સુધી હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હોય છે. આ રીતે સ્થિતિ પણ જાણવી. શેષ પૂર્વવત્ છે. યાવત્ અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. આ રીતે સોળ મહાયુગ્મોનું કથન કરવું જોઈએ. ।। ઉદ્દેશક-૧ ॥
પ્રથમ સમય કૃષ્ણલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ઃ
३ | पढम-समय-कण्हलेस्स कडजुम्मकडजुम्म एगिंदियाणं भंते ! कओ उववज्जंति ? ગોયમા ! નહીં ઓફિઓ પઢમસમય,લો, વર- તે જ મતે ! નીવા હલ્લેસ્સા ? નોયમા !હતા હોસ્સા, તેલંત વેવ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રથમ સમયના કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ઔઘિક શતક અર્થાત્ અવાંતર પ્રથમ શતકના પ્રથમ સમય ઉદ્દેશક(બીજા ઉદ્દેશક) અનુસાર જાણવું. વિશેષતા એ છે કે− પ્રશ્ન− હે ભગવન્ ! શું તે જીવો કૃષ્ણલેશી હોય છે ? ઉત્તર– હા, ગૌતમ ! તે જીવ કૃષ્ણલેશી છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. II ઉદ્દેશક-૨ ॥
અપ્રથમ સમયાદિના કૃષ્ણલેશી એકેન્દ્રિય :
४ एवं जहा ओहियस एक्कारस उद्देगा भणिया तहा कण्हलेस्ससए वि एक्कारस उद्देगा भाणियव्वा । [ पढमो तइओ पंचमो य सरिसगमा, सेसा अट्ठ वि सरिसगमा, णवरंचउत्थ अट्टम दसमेसु उववाओ णत्थि देवस्स । ]