________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૧૯૭]
ચરમઅચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય :
३१ चरमअचरमसमयकडजुम्मकडजुम्मएगिदियाणंभते !कओउववज्जति? गोयमा! जहा पढमउद्देसओ [ पढम समय उद्देसओ] तहेव णिरवसेस ॥ सेव भते ! सेव भते !॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચરમ-અચરમ સમયના કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેનું સંપૂર્ણ વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | II ઉદ્દેશક–૧૧ // વિવેચન :ચરમ અચરમ સમય કતયુગ્મ કુતયુ એકેન્દ્રિય :- આ ઉદ્દેશક વર્ણિત એ કેન્દ્રિય જીવો કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિના ચરમ સમયવર્તી છે પરંતુ એકેન્દ્રિયઆયુષ્યના ચરમ સમયને છોડીને સંપૂર્ણ આયુષ્યના સમયવર્તી હોવાથી તેનું સંપૂર્ણ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે.
આ રીતે સર્વ મહાયુગ્મ એકેન્દ્રિયના ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારનું વર્ણન છે. ઉપસંહાર:३२ [एवं एए एक्कारस उद्देसगा। पढमो तइओ पंचमओय सरिसगमा, सेसा अट्ट सरिसगमगा, णवरं-चउत्थे अटुमे दसमे य देवाय ण उववज्जति । तेउलेस्सा णत्थि।। ભાવાર્થ:- આ રીતે અગિયાર ઉદ્દેશકો છે, તેમાં પહેલો, ત્રીજો, પાંચમો, આ ત્રણ ઉદ્દેશકો સમાન પાઠ વાળા છે. શેષ આઠ ઉદ્દેશકો સમાન છે, પંરતુ ચોથો, આઠમો અને દશમો આ ત્રણ ઉદ્દેશકમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી, તેથી તે ત્રણે ય ઉદ્દેશકોમાં તેજોલેશ્યા હોતી નથી. વિવેચન :
કસવર્તી પાઠ સંપૂર્ણ શતકનો સંક્ષિપ્ત ઉપસંહારાત્મક પાઠ છે. શતક અને ઉદ્દેશકની સમાપ્તિ
1 મત ! સંવ મને !ના સૂત્રપાઠ પછીના આ સૂત્રનો ઉદ્દેશક સાથે સુમેળ કરવો મુશ્કેલ થાય છે. - ઉપરોક્ત પાઠ અનુસાર– ૧, ૩, ૫, આ ત્રણ ઉદ્દેશક એક સરખા છે અને શેષ આઠ ઉદ્દેશક એક સરખા છે અર્થાત્ તે ઉદ્દેશકોની ઋદ્ધિ એક સરખી છે. આ આઠ ઉદ્દેશકોમાં અપ્રથમસમય, ચરમસમય, અચરમસમયના ઉદ્દેશકો છે. તેની ઋદ્ધિમાં સમાનતા સંભવિત નથી.
ટીકાકાર અભયદેવ સૂરિએ ઉપરોક્ત પાઠને સમજાવતાં અપ્રથમ અને અચરમ બંનેને પ્રથમ સમયવર્તી રૂપે સ્વીકાર્યા છે, યથા– (૧) ફુદ વૈજિયોત્પાકાય પ્રથમ સમયવર્તિત્વે તેવાં તવિલિત રહ્યાનુપૂરપ્રથમ સમયેવર્તિવંતત્રામવાસનુન્યાનાં તાશ્રિત્યેત્યવસે. આવાકયમાં અપ્રથમને પ્રથમ સમયવર્તી તરીકે સમજાવ્યા છે. (૨) અરમ સમાપવિત્યા રે પ્રથમ સમવર્તન વિવશતાવરવિનિયથતેવુવિદ્યમાનવા...આ વાકય અચરમને પ્રથમસમયવર્તી રૂપે સમજાવ્યા છે અને (૩) વરમ સમય શસ્ત્રક્રિયાળાં મરણ સમયો વિવાતઃ સ ૨ પરમવાથુષ: પ્રથમ સમય શ્વ; તત્ર ૨ વર્તમાના, વરમ સમથ...આ વાકયમાંચરમસમયવર્તીને પરભવના પ્રથમ સમયવર્તી રૂપે સમજાવ્યા છે. ટીકાકારનું આ સમાધાન બુદ્ધિગમ્ય થઈ શકતું નથી.