________________
શતક-૩૫: અવાંતર શતક-૧
[ ૫૯૧ |
तहेव । परिमाणं पंच वा संखेज्जा वा असंखेज्जा वा, अणंता वा उववज्जति । सेसं तहेव जाव अणंतखुत्तो ॥ सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કલ્યોજ કલ્યોજ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત પૂર્વવતુ જાણવો. પરિમાણ પાંચ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવતું પહેલા અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કૃતયુગ્મ વ્યાજ આદિ શેષ ૧૫ મહાયુગ્મ એકેન્દ્રિયોનું કથન ૩૩ કારથી કર્યું છે. તેનું સંપૂર્ણ કથન કૃતયુમ કૃતયુગ્મ મહાયુગ્મ એકેન્દ્રિયની સમાન છે. પરિમાણમાં જે મહાયુગ્મની પૃચ્છા હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ. તે યુગ્મોની સંખ્યા મૂળપાઠ અને ભાવાર્થમાં સ્પષ્ટ છે.
( શતક-૩૫/૧/૧ સંપૂર્ણ )
અવાંતર શતક-૧ઃ ઉદ્દેશક-ર પ્રથમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિયની ઉત્પત્તિ આદિ - २१ पढमसमयकडजुम्मकडजुम्म एगिदिया णं भंते! कओ उववज्जति? गोयमा ! तहेव, एवं जहेव पढमो उद्देसओ तहेव सोलसखुत्तो बिइओ वि भाणियव्वो । तहेव सव्वं, णवरं- इमाणि य दस णाणत्ताणि-ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । आउयकम्मस्स णो बंधगा, अबंधगा।
आउयस्सणो उदीरगा, अणुदीरगा। णो उस्सासगा,णोणिस्ससगा,णोउस्सासणिस्सासगा Tસવિદવધ IT, નો વિદવધ IT IS ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય કતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ. આ રીતે પ્રથમ ઉદ્દેશક અનુસાર સોળ મહાયુગ્મ રાશિના સોળ વાર કથનપૂર્વક બીજો ઉદ્દેશક કહેવો. શેષ પૂર્વવતુ છે પરંતુ તેમાં પ્રથમ ઉદ્દેશકથી દશ વિશેષતાઓ છે, યથા– (૧) અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ, (૨) આયુષ્ય કર્મના બંધક નથી, અબંધક હોય છે, (૩) તે આયુષ્ય કર્મના ઉદીરક નથી, અનુદીરક હોય છે, (૪) તે ઉચ્છવાસ, નિશ્વાસ યુક્ત નથી પરંતુ નો ઉચ્છવાસક નોનિઃશ્વાસક હોય છે, (૫) તે સાત પ્રકારના કર્મબંધક હોય છે, આઠ પ્રકારના કર્મબંધક નથી. २२ तेणं भंते ! पढमसमयकडजुम्मकडजुम्मएगिदियत्तिकालओ केवच्चिर होइ? गोयमा! एक्कं समयं । एवं ठिईए वि । समुग्घाया आदिल्ला दोण्णि । समोहया ण पुच्छिति । उव्वट्टणा ण पुच्छिज्जइ । सेसंतहेव सव्वणिरवसेस। सोलससुविगमएसु जाव अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥