________________
| ५८०
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃતયુગ્મકલ્યોજ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. પરિમાણ ૧૭, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવતું અનંતવાર ઉત્પન્ન થયા છે. १८ तेओगकडजुम्मएगिदियाणंभते !कओहितोववज्जति? गोयमा !उववाओतहेव। परिमाणं बारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति । सेसंतहेव जाव अणतखुत्तो। भावार्थ:- प्रश्न-भगवन ! त्र्यो४तयभराशिन्द्रिय वोध्याथी मावीमत्पन्न थाय छ? ઉત્તર- હે ગૌતમ! ઉપપાત પૂર્વવતુ છે. પરિમાણ એક સમયમાં ૧૨ સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવત્ પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. १९ तेओगतेओगएगिदियाणंभंते !कओहिंतोउववज्जति ? गोयमा ! उववाओतहेव। परिमाणंपण्णरसवा संखेज्जावा असंखेज्जावा अणता वा। सेसंतहेव जावअणतखुत्तो। एवंएएसुसोलससुमहाजुम्मेसु एक्को गमओ, णवरंपरिमाणेणाणत्तं-तेओगदावरजुम्मेसु परिमाणंचोइस वासंखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति। तेओगकलिओगेसु तेरस वा संखेज्जा वा असंखेज्जावा अणंता वा उववज्जति । दावरजुम्मकडजुम्मेसुअढ़वा सखेज्जावा असखेज्जावा अणतावाउववज्जत। दावरजुम्मतेओगेसुएक्कारसवासखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति । दावरजुम्मदावरजुम्मेसुदस वासंखेज्जा वा असंखेज्जावाअणंतावाउववति । दावरजुम्मकलिओगेसुणववासखेज्जावाअसंखेज्जा वाअणंतावाउववति । कलिओगकडजुम्मेचत्तारिवासखेज्जावाअसंखेज्जावाअणंता वाववज्जति । कलिओगतेओगेसुसत्तवासखेज्जावा असंखेज्जावा अणतावाववज्जति। कलिओगदावरजुम्मेसुछ वासंखेज्जावा असंखेज्जा वा अणंता वा उववज्जति। भावार्थ :- प्रश्न- भगवन् ! यो त्र्यो४ राशि मेन्द्रिय छवोश्यांथी आवीने 6त्पन्न थाय छ ? ઉત્તર- હે ગૌતમ! ઉપપાત પૂર્વવતુ છે. પરિમાણ પ્રતિસમય ૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ યાવતું પહેલા અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. આ રીતે સોળ મહાયુમોનું એક જ પ્રકારનું કથન સમજવું જોઈએ, પરિમાણમાં વિશેષતા છે, યથા- વ્યાજ દ્વાપરયુગ્મમાં પરિમાણ ચૌદ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. વ્યાજ કલ્યોજમાં તેર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. દ્વાપરયુગ્મ વ્યાજમાં અગિયાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ-દ્વાપરયુગ્મમાં દશ, સંખ્યાત અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજ કૃતયુગ્મમાં ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યો ચોજમાં સાત, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. २० कलिओगकलिओगएगिदिया णं भंते !कओ उववज्जति? गोयमा ! उववाओ