________________
| ५८४ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
णंअवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेतेओगा,से तंतेओगकलिओगे।
जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए,जेणंतस्स रासिस्स अवहारसमया तेदावरजुम्मा,सेतंदावरजुम्मकडजुम्मे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया ते दावरजुम्मा, सेतं दावरजुम्मतेओए । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणेदुपज्जवसिएजेणंतस्स रासिस्स अवहारसमयातेदावरजुम्मा,सेतंदावरजुम्मदावरजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमया तेदावरजुम्मा,से तंदावरजुम्मकलिओगे।
जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणेचउपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,सेतंकलिओगकडजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए,जेणतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,सेतकलि ओगतेओगे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,सेतंकलिओगदावरजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणंअवहीरमाणे एगपज्जवसिए, जेणंतस्स रासिस्स अवहारसमयातेकलिओगा,से तंकलिओगकलिओगे। सेतेणटेणगोयमा ! एवं कुच्चइ जावकलिओगकलिओगे। भावार्थ :- प्रश्न- भगवन् ! तेनुं ॥२९॥ शुंछ । महायुमन सो प्र२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય(સંખ્યા) પણ કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ “કૃતયુગ્મકૃતયુગ્મ' કહેવાય છે, (૨) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિના અપહાર સમય(સંખ્યા) કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ “કૃતયુગ્મવ્યોજ' કહેવાય છે, (૩) જે રાશિમાંથી ચારની સંખ્યાનો અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ “કૃતયુગ્મ દ્વાપરયુગ્મ’ કહેવાય છે, (૪) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય કૃતયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ કૃતયુગ્મ કલ્યોજ કહેવાય છે.
(૫) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ “વ્યોજકૃતયુગ્મ' કહેવાય છે, (૬) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ વ્યાજ વ્યોજ કહેવાય છે, (૭) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યાજ સંખ્યક હોય, તો તે રાશિ વ્યાજદ્વાપરયુગ્મ કહેવાય છે, (૮) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય વ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ વ્યાજ કલ્યોજ કહેવાય છે.
() જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુગ્મ કૃતયુગ્મ' કહેવાય છે, (૧૦) જે રાશિમાંથી
ज्याथी अपडा२३२ता
. (3) हे शाशमाया
लयम