________________
પ૬૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫ |
जे भविए एगपयरंसि अणुसेढी उववज्जित्तए सेणं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,जे भविए विसेदि उववज्जित्तए सेणंचउसमइएणं विग्गहेणं उववज्जेज्जा,सेतेणद्वेणं जाव ૩વવનેશ્વા
एवं अपज्जत्तसुहमपुढविकाइओलोगस्स पुरथिमिल्लेचरिमंतेसमोहए,समोहणित्ता लोगस्स पुरथिमिल्ले चेव चरिमते अपज्जत्तएसुपज्जत्तएसु य सुहुमपुढविकाइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुसुइमआउकाइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुसुहुमतेउक्काइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुयसुहुमवाउकाइएसु,अपज्जत्तएसुपज्जत्तएसुयबायरवाउकाइएसु, अपज्जत्तएसुपज्जत्तएसुयसुहमवणस्सइकाइएसु,अपज्जत्तएसुपज्जत्तएसुयबारससुविठाणेसु एएणचेवकमेण भाणियव्यो। सुहमपुढविकाइओपज्जत्तओ-एवं चेव णिरवसेसो बारससु विठाणेसुउववाएयव्वो। एवं एएणंगमएण जावसुहुमवणस्सइकाइओपज्जत्तओसुहुम वणस्सइकाइएसुपज्जत्तएसुचेव भाणियव्वो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના પૂર્વ ચરમાત્તથી મારણાન્તિક સમુઘાત કરીને, લોકના પૂર્વી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે. ઋજુઆયતા યાવતુ અર્ધ ચક્રવાલગતિ. જો
જુઆતા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો ઉભયતોવક્રા શ્રેણીએ જો કોઈપણ એક પ્રતરમાં અનુશ્રેણીથી (દિશામાં) ઉત્પન્ન થાય, તો તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને જો વિશ્રેણીથી (વિદિશામાં) ઉત્પન્ન થાય તો તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન કર્યું છે.
આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનો લોકના પૂર્વ ચરમાત્તથી સમુઘાત કરીને, લોકના પૂર્વી ચરમાન્તમાં જ અપર્યાપ્ત અને પર્યાપ્ત પૃથ્વીકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ અય્યાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વાકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર વાયુકાયિકમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં, આ રીતે આ બાર સ્થાનોમાં ક્રમપૂર્વક ઉપપાત કહેવો જોઈએ. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનો ઉપપાત પણ આ જ બાર સ્થાનોમાં કહેવો જોઈએ. આ રીતે આ ક્રમથી યાવતુ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો ઉપપાત પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં કહેવો જોઈએ. | २१ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए समोहणित्ताजेभविएलोगस्सदाहिणिल्लेचरिमतेअपज्जत्तसुहमपुढविकाइएसुववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा !दुसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।