________________
૫૪૪
છ OS
શતક-૩૩
અવાન્તર શતક-૨ ઃ ઉદ્દેશક-૧
શ્રી ભગવતી સૂત્ર–૫
RO ZOG
કૃષ્ણલેશી એકેન્દ્રિયઃ
१ इविहाणं भंते! कण्हलेस्सा एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा कहा एगिंदिया पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव वणस्सइकाइया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
२ कण्हलेस्सा णं भंते ! पुढविकाइया कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- सुहुमपुढविकाइया य, बायरपुढविकाइया य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક.
३ कण्हलेस्सा णं भंते ! सुहुमपुढविकाइया कइविहा पण्णत्ता ? गोयमा ! एवं एएणं अभिलावेणं चउक्कओभेओ जहेव ओहिय उद्देसए जाव वणस्सइकाइय त्ति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક ઉદ્દેશક અનુસાર જાણવું. આ અભિલાપથી ચાર ભેદ યાવત્ વનસ્પતિકાયિક પર્યંત જાણવું.
४ कण्हलेस अपज्जत्तसुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ ? गोमा ! एवं चेव एणं अभिलावेणं जहेव ओहिय- उद्देसए तहेव पण्णत्ताओ, तहेव વંયંતિ, તદેવ જેવૃતિ । સેવ મંતે ! સેવ મંતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્ત૨– હે ગૌતમ ! આ જ રીતે ઔઘિક ઉદ્દેશક અનુસાર તે જ કર્મપ્રકૃતિઓ કહેવી જોઈએ તથા તે જ રીતે તેનો બંધ અને વેદન પણ કહેવું જોઈએ.
|| શતક-૩૩/૨/૧ સંપૂર્ણ ॥
અવાન્તર શતક-૨ ઃ ઉદ્દેશક-ર
અનન્તરોત્પત્રક કૃષ્ણલેશી એકેન્દ્રિય :
५ कइविहाणं भंते! अणंतरोववण्णग-कण्हलेस्स- एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा