________________
૫૪૨
અવાન્તર શતક-૧ : ઉદ્દેશક-૩
શ્રી ભગવતી સૂત્ર-૫
પરંપરોત્પત્રક એકેન્દ્રિયઃ
१८ कइविहाणं भंते! परंपरोववण्णगा एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा परंप ववण्णगा एगिंदिया पण्णत्ता, तं जहा - पुढविकाइया जाव वणस्सइकाइया । एवं चक्कओ ओ जहा ओहिय उद्देसए ।
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! પરંપરોત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ! પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
આ રીતે ઔઘિક ઉદ્દેશક અનુસાર ચાર-ચાર ભેદ કહેવા જોઈએ.
१९ परंपरोववण्णग-अपज्जत्त सुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेणं जहा ओहिय उद्देसए तहेव णिरवसेसं भाणियव्वं जाव વડલ જેવૃતિ । સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરંપરોત્પન્નક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! આ રીતે આ જ અભિલાપથી ઔઘિક ઉદ્દેશક અનુસાર યાવત્ ચૌદ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, ત્યાં સુધી કથન કરવું ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ।। ।। ઉદ્દેશક-૩ ||
|| શતક-૩૩/૧/૩ સંપૂર્ણ ॥
અવાન્તર શતક-૧ : ઉદ્દેશક-૪ થી ૧૧
અનન્તરાવગાઢ આદિ એકેન્દ્રિયોઃ
॥
२० गाढा हा अणतरोववण्णगा। परंपरोगाढा जहा परंपरोववण्णगा। अणंतराहारगा जहा अणतरोववण्णगा। परंपराहारगा जहा परंपरोववण्णगा। अणंतरपज्जत्तगा जहा अणंतरोववण्णगा। परंपरपज्जत्तगा जहा परंपरोववण्णगा । चरिमा वि जहा परंपरोववण्णगातहेव । પૂર્વ અશ્મિા વિ।ડ્વા રિક્ષ દ્રેસા ।। સેવ તે! સેવ મતે ! ॥
ભાવાર્થ :- અનંતરાવગાઢ એકેન્દ્રિયોનું કથન અત્યંતરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૪ ॥ પરંપરાવગાઢનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૫ ॥ અનંતરાહારકનું કથન અનંતરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૬ ॥ પરંપરાહારકનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૭ II અનંતર પર્યાપ્તકનું કથન અનંતરોત્પન્નકની સમાન જાણવું. ॥ ૮ ॥ પરંપર પર્યાપ્તકનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. । ૯ । ચરમનું કથન પરંપરોત્પન્નકની સમાન જાણવું. II ૧૦ । આ જ રીતે અચરમ પણ કહેવા જોઈએ. આ રીતે