________________
શતક–૧૬: ઉદ્દેશક-૨
૪૭૧ |
મનોયોગ અને વચનયોગ આ ત્રણ બોલ ન કહેવા જોઈએ. સર્વ દંડકોના અવશેષ બોલોમાં પહેલો અને બીજો ભંગ હોય છે. જે રીતે પાપકર્મના વિષયમાં કહ્યું, તે જ રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં પણ કથન કરવું જોઈએ. આ રીતે આયુષ્યકર્મને છોડીને શેષ કર્મોના વિષયમાં કથન કરવું જોઈએ. વિવેચન :
આ બીજા ઉદ્દેશકમાં અનંતરોત્પન્નક નૈરયિક આદિ ૨૪ દંડકોમાં ઉપર્યુક્ત ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી પાપકર્મ આદિની બંધ વક્તવ્યતા કહી છે. પ્રસ્તુત કથનમાં સમુચ્ચય જીવનું સ્વતંત્ર કથન નથી. કારણ કે સમુચ્ચય જીવમાં અનંતરોત્પન્નક આદિ કોઈ પણ વિશેષણ હોતું નથી. ૪૭ બોલમાંથી અનતરોપપક ૨૪ દંડકમાં પ્રાપ્ત થતા બોલઃજીવ | બોલ |
વિવરણ નારકી
૩૫-૩ = ૩ર | જીવ-૧, વેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ-, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય-૫, યોગ-૨, ઉપયોગ-૨ = ૩ર. (સમુચ્ચય બોલમાંથી
ત્રણ-મિશ્રદષ્ટિ, મનયોગ, વચનયોગ; તે ત્રણ બોલ વર્જીને) ભવનપતિ, વ્યંતર | ૩૭–૩ = ૩૪ | જીવ-૧, વેશ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ-ર, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૩, કષાય-૫, યોગ-ર ઉપયોગ-૨ = ૩૪ (સમુચ્ચય બોલમાંથી
મિશ્રદષ્ટિ, મનયોગ, વચનયોગ; તે ત્રણ બોલ વર્જીને) જ્યો. ૧, ૨ દેવલોક | ૩૪–૩ = ૩૧ | જીવ-૧, વેશ્યા-૨, પક્ષ-૨, દષ્ટિ-૨, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૩, કષાય-૫, યોગ-૨, ઉપયોગ-= ૩૧ (સમુચ્ચય બોલમાંથી
ત્રણ વર્જીને) ત્રીજા દેવ.થી નવ ગ્રેવે. | ૩૩-૩ = ૩૦ | જીવ-૧, લેક્ષા-૨, પક્ષ–૨, દષ્ટિ-૨, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય-૫, યોગ-૨, ઉપયોગ–= ૩૦ (સમુચ્ચય ૩૩ બોલમાંથી
ત્રણ વર્જીને) પાંચ અનુત્તર વિમાન | ૨૬–૨ = ૨૪ | જીવ-૧, વેશ્યા-૨, પક્ષ-૧, દષ્ટિ-૧, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૨,
કષાય-૫, યોગ-૨, ઉપયોગ-૨ = ૨૪ (સમુચ્ચય ર૬માંથી મનોયોગ
વચનયોગ વર્જીને) પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૨૭-૦= ૨૭ જીવ-૧, વેશ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ-૧, અજ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ-૨
કષાય-૫, યોગ-ર, ઉપયોગ-૨ = ૨૭. તેલ, વાઉ
૨૬-૦ = ૨૬ |. ઉપરોક્ત ૨૭ બોલમાંથી તેજોલેશ્યાને છોડીને ૨૬ ત્રણ વિકસેન્દ્રિય ૩૧-૧ = ૩૦ જીવ-૧, વેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ-૨, જ્ઞાન–૩, અજ્ઞાન-૩, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય-૫, યોગ-ર, ઉપયોગ-૨ = ૩૦ (સમુચ્ચય ૩૧ બોલમાંથી
વચનયોગને વર્જીને). તિર્યંચ પંચેન્દ્રિય ૪૦-૫ = ૩૫ | જીવ-૧, વેશ્યા-૭, પક્ષ–૨, દષ્ટિ-૨, અજ્ઞાન–૩, જ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ
-૪, કષાય-૫, યોગ–૨,ઉપયોગ–૨-૩૫ (સમુચ્ચય ૪ બોલમાંથી મિશ્રદષ્ટિ, વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, મનયોગ, વચનયોગ; તે પાંચ બોલ વર્જીને) |