________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૫૫
નારકી
૪૭ બોલમાંથી ૨૪ દંડકમાં પ્રાપ્ત થતા બોલ:જીવ બોલ
બોલોનું વિવરણ નારકી જીવ, લેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૨,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-= ૩૫ ભવનપતિ, વ્યંતર દેવ | ૩૭ | જીવ, વેશ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ-૩, અજ્ઞાન–૪, જ્ઞાન–૪, સંજ્ઞા-૪, વેદ-૩,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-૨ = ૩૭ જ્યો. ૧, ૨ દેવલોક
જીવ, લેક્ષા-૨, પક્ષ–૨, દષ્ટિ–૩, અજ્ઞાન–૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૩,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-૨ = ૩૪ ત્રીજા દેવલોક થી | ૩૩ જીવ, વેશ્યા-૨, પક્ષ-૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૨, નવ રૈવેયક સુધી
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-૨ = ૩૩ પાંચ અનુત્તર વિમાન જીવ, લેક્ષા-૨, પક્ષ-૧, દષ્ટિ–૧, જ્ઞાન-૪, સંજ્ઞા-૪ વેદ-૨, કષાય-૫,
યોગ-૪, ઉપયોગ-૨ = ૨૬ પૃથ્વી, પાણી, વનસ્પતિ, ૨૭ જીવ, લેગ્યા-૫, પક્ષ–૨, દષ્ટિ–૧, અજ્ઞાન–૩, સંજ્ઞા-૪,
વેદ-૨, કષાય–પ, યોગ-, ઉપયોગ-૨ = ૨૭ તેલ, વાઉ
જીવ, લેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ–૧, અજ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ-૨, કષાય-૫,
| યોગ-૨, ઉપયોગ-૨ = ૨૬ ત્રણ વિકસેન્દ્રિય
જીવ, વેશ્યા-૪, પક્ષ–૨, દષ્ટિ–૨, અજ્ઞાન–૩, જ્ઞાન–૩, સંજ્ઞા-૪, વેદ-૨,
કષાય-૫, યોગ–૩, ઉપયોગ–૨ = ૩૧ તિર્યંચ પંચેન્દ્રિય
જીવ, વેશ્યા-૭, પક્ષ–૨, દષ્ટિ-૩, અજ્ઞાન-૪, જ્ઞાન-૪, સંજ્ઞા-૪, વેદ-૪,
કષાય-૫, યોગ-૪, ઉપયોગ-ર = ૪૦ મનુષ્ય
| ઉપરોક્ત ૪૦માં ૭ની વૃદ્ધિ- (૧) અલેશી, (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન
(૪) નોસંજ્ઞોપયુક્ત (૫) અવેદી (૬) અકષાયી (૭) અયોગી. * વિવરણમાં લેશ્યા, અજ્ઞાન, જ્ઞાન, વેદ, કષાય અને યોગની સંખ્યામાં સલેશી, અજ્ઞાની, જ્ઞાની, સવેદી, સકષાયી, સયોગી વગેરે સમુચ્ચય બોલની ગણના કરી છે. જેમ કે-નારકીમાં ૩લેશ્યા છે અને સલેશીની ગણના કરી લેશ્યા-૪ કહી છે. આ રીતે દરેક બોલમાં સમજવું. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનો સૈકાલિક બંધ:
१९ जीवेणं भंते !णाणावरणिज्जंकम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवं जहेव पावकम्मस्स वत्तव्वया तहेव णाणावरणिज्जस्स वि भाणियव्वा, णवरजीवपए मणुस्सपए यसकसाइम्मि जावलोभकसाइम्मिय पढमबिइया भंगा, अवसेसतं चेव जाववेमाणिया। एवंदरिसणावरणिज्जेण विदंडओ भाणियव्वो णिरवसेसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પાપકર્મની વક્તવ્યતાની સમાન જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં પણ જાણવું જોઈએ પરંતુ જીવ