________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૫૩
૧, ૩
કાર અને બોલ
ગુણસ્થાન
ભંગ (૪) દષ્ટિ દ્વાર– ૩ બોલ. સમ્યગુષ્ટિ
૨, ૪ થી ૧૪
૪ ચાર ભંગ મિથ્યાદષ્ટિ
પહેલું
૨ પ્રથમ બે ભંગ મિશ્રદષ્ટિ
ત્રીજું
૨ પ્રથમ બે ભંગ (૫) જ્ઞાન દ્વાર– ૬ બોલ. સમુચ્ચય જ્ઞાની
૨, ૪ થી ૧૪ ૪ ચાર ભંગ પ્રથમ ત્રણ જ્ઞાની
૨, ૪ થી ૧૨
૪ ચાર ભંગ મન:પર્યવજ્ઞાની
૬ થી ૧૨
૪ ચાર ભંગ કેવલજ્ઞાની
૧૩, ૧૪.
૧ ચોથો ભંગ (૬) આશાન દાર-૪ બોલ. સમુચ્ચય અજ્ઞાની,
૨ પ્રથમ બે ભંગ ત્રણ અજ્ઞાની (૭) સંશા હાર૫ બોલ. આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત | ૧ થી ૬
૨ પ્રથમ બે ભંગ નોસંજ્ઞોપયુક્ત
૬ થી ૧૪
૪ ચાર ભંગ (૮) વેદવાર–પ બોલ. સવેદક, ત્રણે વેદક
૧ થી ૮/૯
૨ પ્રથમ બે ભંગ અવેદક
૯ થી ૧૪
૪ ચાર ભંગ (૯) કષાય દ્વાર– છ બોલ. સકષાયી–લોભકષાયી ૧ થી ૧૦
૪ ચાર ભંગ ક્રોધ, માન, માયા
૧ થી ૯
૨ પ્રથમ બે ભંગ અકષાયી
૧૧ થી ૧૪
૨ ત્રીજો, ચોથો ભંગ (૧૦) યોગકાર-૫ બોલ. સયોગી, ત્રણ યોગી
૧ થી ૧૩
૪ ચાર ભંગ અયોગી
૧૪ મું
૧ ચોથો ભંગ (૧૧) ઉપયોગ દ્વાર–ર બોલ. સાકાર કે અનાકારોપયોગી | ૧ થી ૧૪
૪ ચાર ભંગ ર૪ દંડકવર્તી જીવોમાં ૧૧ દ્વારના માધ્યમે સૈકાલિક પાપકર્મબંધ:१६ जेरइए णं भंते ! पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ एवं पढमबिइया भंगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! કોઈનૈરયિક જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે ઇત્યાદિ પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. १७ सलेस्सेणं भंते ! णेरइए पावं कम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा ? गोयमा! एवं चेव । एवं कण्हलेसेवि,णीललेस्से वि,काउलेस्से वि । एवं कण्हपक्खिए, सुक्क पक्खिए, सम्मदिट्ठी,मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी;णाणी,आभिणिबोहियणाणी,सुयणाणी,
ओहिणाणी, अण्णाणी, मइअण्णाणी,सुयअण्णाणी, विभंगणाणी, आहारसण्णोवउत्ते जाव परिग्गहसण्णोवउत्ते,सवेयए,णपुसगवेयए, सकसायी जावलोभकसायी,सजोगी,मणजोगी,