________________
શતક-૨૫: ઉદ્દેશક-૭,
૪૦૧
(૨) છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર મહાવિદેહક્ષેત્રમાં નથી. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર સ્ત્રીને હોતું નથી. (૪) પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં એક કષાયકુશીલ નિગ્રંથ જ હોય છે. (૫) પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં વૈક્રિય આદિ લબ્ધિનો પ્રયોગ થતો નથી. (૬) પરિહાર વિશુદ્ધ ચારિત્રવાનનું સંહરણ થતું નથી. () પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં છઠું, સાતમું, આ બે ગુણસ્થાન હોય છે. (૧૦) પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શિષ્ય અને તે શિષ્યના શિષ્ય તેમ બે પાટ સુધી જ ચાલે છે. (૧૧) પરિહાર વિશુદ્ધ ચારિત્ર પૂર્વધરને જ હોય છે. (૧૨) પરિહાર વિશુદ્ધ ચારિત્ર અતીર્થમાં હોતું નથી. (૧૩) અવસર્પિણીના પાંચમા આરામાં જન્મેલા, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. (૧૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં કેવળ સાકારોપયોગ જ હોય છે. તેમાં ત્રણ દર્શન સત્તામાં હોય છે પરંતુ તેનો ઉપયોગ હોતો નથી. (૧૫) સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં કોઈ સમુદ્યાત નથી તેમજ ૮ થી ૧૨ ગુણસ્થાને કોઈ સમુદ્યાત નથી. (૧) સુક્ષ્મ સંપરાય ચારિત્રમાં અવસ્થિત પરિણામ નથી. હીયમાન કે વર્ધમાન પરિણામ જ હોય છે. તે પણ પરસ્પરમાં છઠ્ઠાવડિયા હોતા નથી પરંતુ વાવડિયા જ હોય છે. (૧૭) યથાખ્યાત ચારિત્રમાં હીયમાન પરિણામ નથી. અવસ્થિત અને વર્ધમાન પરિણામ હોય છે. ચારિત્ર પર્યવ માટે ટીકાકારે કરેલ અસત્કલ્પના યુક્ત અલ્પબહત્વ :- (અનુસંધાન પેઈજ ૩૨૯)
૧ અનંતમો ભાગ હીન | ૧0000 | ૯૯૦) ૧ અનંતમો ભાગ અધિક | ૯૯00 | ૧0000 ૨ અસંખ્યાતમો ભાગ હીન ૧0000 | ૯૮૦૦ ૨ અસંખ્યાતમો ભાગ અધિક ૯૮00 ૧0000 ૩ સંખ્યાતમો ભાગ હીન | ૧૦000 | ૯000 ૩ સંખ્યાતમો ભાગ અધિક ૯૦00 ૧0000 ૪ સંખ્યાત ગુણ હીન ૧૦000 ૧૦૦૦ ૪ સંખ્યાત ગુણ અધિક ૧000 ૧0000 ૫ અસંખ્યાત ગુણ હીન | ૧૦૦૦૦ ૨૦) ૫ અસંખ્યાત ગુણ અધિક ૨૦૦ ૧0000 ૬ અનંત ગુણ હીન 10000 ૧૦૦ ગ૬ અનંત ગુણ અધિક ૧00 | 30000
સંયા-નિયંઠા પ્રકરણ સમાપ્ત