________________
( ૪૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
યથાખ્યાત
સંયત પ્રતિપદ્યમાન
પૂર્વ પ્રતિપન્ન જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ પરિહાર વિશુદ્ધ
x/૧, ૨, ૩ અનેક સો |x/૧, ૨, ૩ અનેક હજાર સૂક્ષ્મ સંપરાય
x/૧, ૨, ૩ ૧૨-ક્ષપક ૧૦૮)
ઉપશામક ૫૪ |x/૧, ૨, ૩ |અનેક સો X/૧, ૨, ૩ ૧રક્ષપક-૧૦૮| અનેક ક્રોડ |અનેક ક્રોડ
ઉપશામક-૫૪ | શાશ્વત શાશ્વત (૩૬) અNબહુત દ્વાર :
९६ एएसिणंभंते!सामाइयछेओवट्ठावणियपरिहासविसुद्धिय-सुहमसंपरायअहक्खाय संजयाणं कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहियावा? गोयमा !सव्वत्थोवा सुहुम संपरायसंजया, परिहारविसुद्धियसंजया संखेज्जगुणा, अहक्खायसंजया संखेज्जगुणा, छेओवट्ठावणियसंजया संखेज्जगुणा,सामाइयसंजया संखेज्जगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સયતોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ સંપરાય સંયત છે. તેનાથી પરિહાર વિશુદ્ધ સંયત સંખ્યાત ગુણા છે, તેનાથી યથાખ્યાત સંયત સંખ્યાત ગુણા છે, તેનાથી છેદોપસ્થાપનીય સંયત સંખ્યાત ગુણા છે અને તેનાથી સામાયિક સંયત સંખ્યાત ગુણા છે. વિવેચન -
- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ સંપરાય સંયત છે કારણ કે તેની સ્થિતિ અલ્પ છે અને તેની સંખ્યા એક સાથે અનેક સો હોય છે. (૨) તેનાથી પરિવાર વિશુદ્ધ સંયત સંખ્યાત ગુણા છે, કારણ કે તેમાં વિશિષ્ટ તપ સાધના હોવાથી તેના ધારક અલ્પ હોય છે અને તેની ઉત્કૃષ્ટ સંખ્યા અનેક હજાર હોય છે. (૩) તેનાથી યથાખ્યાત સંયત સંખ્યાતગુણા છે કારણ કે તે શાશ્વત છે અને તેનું પરિમાણ અનેક ક્રોડ છે. (૪) તેનાથી છેદોપસ્થાપનીય સંયત સંખ્યાત ગુણા છે, કારણ કે તેનું પરિમાણ અનેક સો ક્રોડ છે. (૫) તેનાથી સામાયિક સંયત સંખ્યાતગુણા છે, કારણ કે તેનું પરિમાણ અનેક હજાર ક્રોડ હોય છે. પાંચ સંયતોનું અલ્પબદુત્વઃ
સામાયિક | દોષસ્થાનનીય પરિહાર વિશ૮ | સૂથમ સંપરાય યથાખ્યાત ૫ સંખ્યાતગુણા ૪ સંખ્યાતગુણા ૨ સંખ્યાતગુણા | ૧ સર્વથી થોડા ૩ સંખ્યાતગુણા
અનેક હજાર ક્રોડ | અનેક સો ક્રોડ | અનેક હજાર અનેક સો અનેક ક્રોડ સંજયા(સયત) અધિકારમાં જ્ઞાતવ્ય નોંધ:(૧) સામાયિક ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર શાશ્વત છે.