________________
શતક-૨૫: ઉદ્દેશક-૬
૩૪૩
નિગ્રંથોમાં સંશોપયુક્તતા-નોસંશોપયુક્તતા - નિગ્રંથ
સંશા | સંશોપયુક્તતા નોસંશોપયુક્તતા પુલાક, નિગ્રંથ, સ્નાતક | બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલ | ૪ | (૨૬) આહારક દ્વાર:१२२ पुलाए णं भंते ! किं आहारए होज्जा, अणाहारए होज्जा? गोयमा ! आहारए होज्जा, णो अणाहारए होज्जा । एवं जावणियठे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મુલાક, આહારક હોય છે કે અનાહારક? ઉત્તર-હે ગૌતમ ! આહારક હોય છે, અનાહારક હોતા નથી. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું.
१२३ सिणाए णं भंते !पुच्छा? गोयमा !आहारए वा होज्जा, अणाहारए वा होज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સ્નાતક આહારક હોય છે કે અનાહારક? ઉત્તર- હે ગૌતમ ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. વિવેચન :
વિગ્રહગતિમાં, કેવળીસમુદઘાતમાં અને અયોગી અવસ્થામાં જીવ અનાહારક હોય છે. તે સિવાયની સર્વ સ્થિતિમાં આહારક જ હોય છે.
પુલાક આદિ પ્રથમ પાંચ નિગ્રંથોને વિગ્રહગતિ આદિ અનાહારકપણાના કારણનો અભાવ હોવાથી તે આહારક જ હોય છે. સ્નાતક, કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તથા અયોગી અવસ્થામાં અનાહારક હોય છે. શેષ સમયમાં આહારક હોય છે. નિગ્રંથોમાં આહારક-અનાહારક -
નિગ્રંથ | આહારક | અનાહારક | પ્રથમ પાંચ
|
જ
સ્નાતક
(ર૦) ભવ દ્વાર :(१२४ पुलाए णं भंते ! कइ भवग्गहणाइंहोज्जा?गोयमा !जहण्णेणं एक्कं, उक्कोसेणं તિMિા . ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મુલાક, કેટલા ભવ ગ્રહણ કરે છે અર્થાત્ પુલાકપણે કેટલા ભવમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવ ગ્રહણ કરે છે અર્થાત્ ત્રણ ભવોમાં પુલાકેપણું પ્રાપ્ત થઈ શકે છે. |१२५ बउसे णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्कं, उक्कोसेणं अट्ठ । एवं