________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
परिहारविसुद्धियसंजमे होज्जा, सुहुमसंपरायसंजमे होज्जा, अहक्खायसंजमे होज्जा ? गोयमा ! सामाइयसंजमे वा होज्जा, छेओवद्वावणियसंजमे वा होज्जा, णो परिहारविसुद्धिय संजमे होज्जा, णो सुहुमसंपरायसंजमे होज्जा, जो अहक्खायसंजमे होज्जा । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પુલાક નિગ્રંથમાં શું સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહાર- વિશુદ્ધ સંયમ, સૂક્ષ્મસંપરાય સંયમ કે યથાખ્યાત સંયમ હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! પુલાક નિગ્રંથમાં સામાયિક સંયમ કે છેદોપસ્થાપનીય સંયમ હોય છે; પરિહાર વિશુદ્ધ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ અને યથાખ્યાત સંયમ હોતા નથી. આ રીતે બકુશ અને પ્રતિસેવનાકુશીલ વિષે પણ જાણવું. २८ कसायकुसीले णं भंते ! पुच्छा ? गोयमा ! सामाइयसंजमे वा होज्जा व सुहुमसंपरायसंजमे वा होज्जा, जो अहक्खायसंजमे होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કષાય કુશીલ નિગ્રંથમાં શું સામાયિકાદિ સંયમ હોય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! તેમાં સામાયિક સંયમ યાવત્ સૂક્ષ્મસંપરાય સંયમ હોય છે, યથાખ્યાત સંયમ હોતો નથી.
सुहुम
२९ नियंठे ते ! पुच्छा ? गोयमा ! णो सामाइय संजमे होज्जा जाव णो संपरायसंजमे होज्जा, अहक्खाय संजमे होज्जा । एवं सिणाए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિગ્રંથમાં કયા સંયમ હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! સામાયિક સંયમ યાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમ નથી. તેમાં યથાખ્યાત સંયમ જ હોય છે. આ જ રીતે સ્નાતકમાં પણ યથાખ્યાત સંયમ જ હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના નિગ્રંથોનો સમવતાર પાંચ પ્રકારના સંયમમાં કર્યો છે. નિગ્રંથોમાં ચારિત્ર :
નિથ
સામાયિક
✓
પુલાક બકુશ, પ્રતિસેવના
કષાયકુશીલ
નિગ્રંથ
સ્નાતક
(૬) પ્રતિસેવના દ્વાર :
३० ला णं भंते! किं पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा ? गोयमा ! पडिसेव होज्जा, जो अपडिसेवए होज्जा ।
✓
✓
X
X
છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત
X
પ
X
X
X
✓
X
X
३०७
X
X
✓
X
X
X
X
✓