________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
O O
શતક-૨૫ઃ ઉદ્દેશક-૬
નિગ્રંથ સ્વરૂપ નિરૂપક ૩૬ દ્વાર :
નિગ્રંથ
पण्णवण वेय रागे, कप्प चरित्त पडिसेवणा णाणे । तिथे लिंग सरीरे, खेत्त काल गइ संजम णिगासे ॥१॥
व कसा, लेसा परिणाम बंध वेदे य । कम्मोदीरण उवसंपजहण, सण्णा य आहारे ॥२॥
भव आगरिसे कालंतरे य, समुग्धाय खेत्त फुसणा य । भावे परिमाणे वि य, अप्पाबहुयं णियंठाणं ॥ ३॥
૨૯૫
RO YOG
ભાવાર્થ:- છઠ્ઠા ઉદ્દેશકમાં નિગ્રંથોના વિષયમાં ૩૬ દ્વારનું કથન છે– (૧) પ્રજ્ઞાપના (૨) વેદ (૩) રાગ (૪) કલ્પ (૫) ચારિત્ર (૬) પ્રતિસેવના (૭) જ્ઞાન (૮) તીર્થ (૯) લિંગ (૧૦) શરીર (૧૧) ક્ષેત્ર (૧૨) કાલ (૧૩) ગતિ (૧૪) સંયમ (૧૫) નિકાસ(સન્નિકર્ષ) (૧૬) યોગ (૧૭) ઉપયોગ (૧૮) કષાય (૧૯) લેશ્યા (૨૦) પરિણામ (૨૧) બંધ (૨૨) વેદન (૨૩) કર્મોની ઉદીરણા (૨૪) ઉપસંપદ ત્યાગ (૨૫) સંજ્ઞા (૨૬) આહાર (૨૭) ભવ (૨૮) આકર્ષ (૨૯) કાલ (૩૦) અંતર (૩૧) સમુદ્દાત (૩૨) ક્ષેત્ર (૩૩) સ્પર્શના (૩૪) ભાવ (૩૫) પિરમાણ અને (૩૬) અલ્પબહુત્વ.
(૧) પ્રજ્ઞાપના દ્વાર(નિગ્રંથોના ભેદ-પ્રભેદ) :
१ रायगिहे जाव एवं वयासी - कइ णं भंते ! णियंठा पण्णत्ता ? गोयमा ! पंच नियंठा પળત્તા, તં નહીં- પુત્તા, વડલે, સીત્તે, ગિયરે, ક્ષિપાણ
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! નિગ્રંથોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! નિગ્રંથોના પાંચ પ્રકાર છે, યથા– (૧) પુલાક, (ર) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, (૫) સ્નાતક.
૨ પુજા " મતે ! વિષે પળત્તે ? ગોયમા ! પંચવિષે પળત્તે, ત નહા– બાળपुलाए, दंसणपुलाए, चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुमपुलाए णामं पंचमे ।
ભાવાર્થ:- :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાકના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! પુલાકના પાંચ પ્રકાર છે, યથા– (૧) જ્ઞાન પુલાક (૨) દર્શન પુલાક (૩) ચારિત્ર પુલાક (૪) લિંગ પુલાક (૫) યથાસૂક્ષ્મ પુલાક. રૂ વડલે તે ! વિષે પળત્તે ?મોયમા !પવિષે પળત્તે, તેં ના- આમો વડલે,