________________
| ૨૮૦ |
શ્રી ભગવતી સૂત્ર
पएसट्ठयाए अणंतगुणा, अणंतपएसिया खंधा देसेया दव्वट्ठयाए अणंतगुणा, ते चेव पएसट्टयाए अणतगुणा । असंखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्ठयाए अणतगुणा,तेचेव पएसट्ठयाए असंखेज्जगुणा । संखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्ठयाए असंखेज्जगुणा, तेचेव पएसट्टयाए संखेज्जगुणा । परमाणुपोग्गला सव्वेया दव्वट्ठअपएसट्टयाए असंखेज्ज गुणा । संखेज्जपएसिया खंधा देसेया दव्वट्ठयाए असंखेज्जगुणा, ते चेव पएसट्टयाए सखेज्जगुणा । असखेज्जपएसिया खधा देसेया दव्वट्ठयाए असखेज्जगुणा,तेचेव पए सट्ठयाए असंखेज्जगुणा, परमाणुपोग्गला णिरेया दव्वट्ठअपएसट्ठयाए असंखेज्जगुणा। संखेज्जपएसिया खंधा णिरेया दव्वट्ठयाए संखेज्जगुणा,तेचेव पएसट्टयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया णिरेया दव्वट्ठयाए असंखेज्जगुणा,तेचेव पएसट्टयाए असंखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેશકંપક, સર્વકંપક અને નિષ્ઠપક પરમાણુ પુદ્ગલો, સંખ્યાતપ્રદેશી સ્કંધો, અસંખ્યાત પ્રદેશી ઢંધો અને અનંતપ્રદેશી ઢંધોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્યા-પ્રદેશાથી કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે?
ઉત્તર- દ્રવ્યાપેક્ષયા- (૧) સર્વથી થોડા સર્વકંપક અનંત પ્રદેશી ઔધો છે. (૨) તેનાથી નિષ્ઠપક અનંત પ્રદેશી ઢંધો અનંતગુણા છે. (૩) તેનાથી દેશકંપક અનંતપ્રદેશી ઢંધો અનંતગુણા છે. (૪) તેનાથી સર્વકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો અનંતણા છે. (૫) તેનાથી સર્વકંપક સંખ્યાત પ્રદેશ સ્કંધો અસંખ્યાતગુણા છે. (૬) તેનાથી સર્વકંપક પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે. (૭) તેનાથી દેશકંપક સંખ્યાતપ્રદેશી સ્કંધો અસંખ્યાતગુણા છે. (૮) તેનાથી દેશકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો અસંખ્યાતગુણા છે. (૯) તેનાથી નિષ્ઠપક પરમાણુ પુદ્ગલો અસંખ્યાતગુણા છે. (૧૦) તેનાથી નિષ્ઠપક સંખ્યાત પ્રદેશ સ્કંધો સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી નિષ્કપક અસંખ્યાતપ્રદેશી સ્કંધો અસંખ્યાતગુણા છે.
પ્રદેશાપેક્ષયા–સર્વથી થોડા સર્વકંપક અનંતપ્રદેશી ઢંધો છે. દ્રવ્યાપેક્ષયાના ક્રમથી પ્રદેશાપેક્ષયાનું પણ અલ્પબદુત્વ જાણવું જોઈએ. પરંતુ પરમાણુ યુગલોને માટે અપ્રદેશાર્થ કહેવું જોઈએ તથા નિષ્કપક સંખ્યાત પ્રદેશી ઢંધો, પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે.
દ્રવ્ય અને પ્રદેશનું સમ્મિલિત અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા સર્વકંપક અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યથી છે. (૨) તેનાથી સર્વકંપક અનંતપ્રદેશી ઢંધો પ્રદેશથી અનંતગુણા છે. (૩) તેનાથી નિષ્ઠપક અનંતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અનંતગુણા છે. (૪) તેનાથી નિષ્કપક અનંતપ્રદેશી ઢંધો પ્રદેશથી અનંતગુણા છે. (૫) તેનાથી દેશકંપક અનંતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અનંતગુણા છે. (૬) તેનાથી દેશકંપક અનંતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અનંતગુણા છે. (૭) તેનાથી સર્વકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અનંતગુણા છે. (૮) તેનાથી સર્વકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૯) તેનાથી સર્વકંપક સંખ્યાત પ્રદેશી ઢંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૧૦) તેનાથી સર્વકંપક સંખ્યાત પ્રદેશી ઢંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી સર્વકંપક પરમાણુ યુગલો દ્રવ્ય-અપ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૨) તેનાથી દેશકંપક સંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૧૩) તેનાથી દેશકંપક સંખ્યાતપ્રદેશી કંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે. (૧૪) તેનાથી દેશકંપક અસંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. (૧૫) તેનાથી દેશકંપક અસંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૬) તેનાથી નિષ્ઠપક પરમાણુ પુદ્ગલો દ્રવ્ય અને અપ્રદેશથી અસંખ્યાતગુણા છે. (૧૭) તેનાથી નિષ્કપક સંખ્યાતપ્રદેશી ઢંધો દ્રવ્યથી સંખ્યાતગુણા છે.