________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર-૫
गोयमा !सव्वत्थोवा अणंतपएसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दवट्ठयाए असंखेज्जगुणा । पएसट्टयाए-सव्वत्थोवाअणंतपएसियाखंधापएसट्टयाएपरमाणुपोग्गला अपएसट्टयाए अणंतगुणा,संखेज्जपएसियाखंधापएसट्टयाएसंखेजगुणा,असंखेज्ज पएसिया खंधा पएसट्ठयाए असंखेज्जगुणा,दव्वट्ठपएसट्टयाए-सव्वत्थोवा अणंतपएसिया खधादव्वट्ठयाएतेचेवपएसट्टयाए अणतगुणा,परमाणुपोग्गलादव्वट्ठपएसट्टयाए अणतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा,ते चेव पएसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा,तेचेव पएसट्टयाए असंखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! પરમાણુ પુદ્ગલો, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંતપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કોણ કોનાથી અલ્પ વાવ વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યથી- સર્વથી થોડા અનંતપ્રદેશી ઢંધો છે. તેનાથી પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થથી અનંતગુણા છે, તેનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધો દ્રવ્યાર્થથી સંખ્યાતગુણ છે, તેનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા છે. પ્રદેશથી– સર્વથી થોડા અનંત પ્રદેશી ઢંધો છે. તેનાથી પરમાણુ પુદ્ગલો(અપ્રદેશથી) અનંતગુણા છે. તેનાથી સંખ્યાત પ્રદેશી ઢંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે, તેનાથી અસંખ્યાત પ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. દ્રવ્ય-પ્રદેશથી- સર્વથી થોડા અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યથી છે. તેનાથી અનંત પ્રદેશી ઢંધો પ્રદેશથી અનંતગુણા છે. તેનાથી પરમાણુ પુદ્ગલ દ્રવ્યથી અને અપ્રદેશથી અનંતગુણા છે, તેનાથી સંખ્યાત પ્રદેશી ઢંધો દ્રવ્યથી સંખ્યાતગુણા છે. તેનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધો પ્રદેશથી સંખ્યાતગુણા છે, તેનાથી અસંખ્યાતપ્રદેશી સ્કંધો દ્રવ્યથી અસંખ્યાતગુણા છે. તેનાથી અસંખ્યાતપ્રદેશી ઢંધો પ્રદેશથી અસંખ્યાતગુણા છે. ५६ एएसिणं भंते! एगपएसोगाढाणं, संखेज्जपएसोगाढाणं, असंखेज्जपएसोगाढाण य पोग्गलाणं दव्वट्ठयाए, पएसट्ठयाए, दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा एगपएसोगाढा पोग्गलादब्वट्ठयाए, संखेज्जपएसोगाढा पोग्गला दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसोगाढा पोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा । पएसट्ठयाए-सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला अपएसट्टयाए,संखेज्जपएसोगाढा पोग्गला पएसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसोगाढा पोग्गला पएसट्टयाए असंखेज्जगुणा। दव्वट्ठपएसट्ठयाए- सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला दव्वट्ठअपएसट्ठयाए, संखेज्जपएसोगाढापोग्गलादबट्टयाएसंखेज्जगुणा,तेचेवपएसट्टयाएसंखेज्जगुणा,असंखेज्ज पएसोगाढा पोग्गला दव्वट्ठयाए असखेज्जगुणा,तेचेव पएसट्टयाए असखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક પ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે?