________________
૨૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ओरालिए जावकम्मए । एत्थ सरीरपयं णिरवसेसं भाणियव्वंजहा पण्णवणाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! શરીર કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! શરીર પાંચ છે, યથાર્ ઔદારિક શરીર યાવતુ કાર્પણ શરીર. અહીં પ્રજ્ઞાપના સૂત્રના બારમાં શરીર પદનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. જીવોમાં સકપ અને નિષ્કપ:३६ जीवाणं भंते ! कि सेया, णिरेया? गोयमा !जीवा सेया वि,णिरेया वि। से केणटेणं भंते ! एवं कुच्चइ-जीवासेया विणिरेयावि?गोयमा !जीवादुविहा पण्णत्ता,तं जहा-ससारसमावण्णगाय अससारसमावण्णगाय । तत्थणजेते अससारसमावण्णगा तेणं सिद्धा । सिद्धा णंदुविहा पण्णत्ता,तंजहा- अणंतरसिद्धा य परंपरसिद्धा य । तत्थ णंजे ते परंपरसिद्धा ते णं णिरेया, तत्थ णं जेते अणंतरसिद्धा ते णं सेया।
तेणं भंते ! किं देसेया, सव्वेया? गोयमा ! णो देसेया, सव्वेया। શબ્દાર્થ -રસરમાવUMIT = સંસારી જીવો સાર સમવIT સિદ્ધ જીવો, મુક્તજીવો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જીવો શું સકંપ છે કે નિષ્કપ છે? ઉત્તર- હે ગૌતમ! જીવો સકંપ પણ છે અને નિષ્કપ પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવો સકંપ પણ છે અને નિષ્કપ પણ છે? ઉત્તર-હે ગૌતમ! જીવોના બે પ્રકાર છે– (૧) સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. જે અસંસાર સમાપન્નક છે તે સિદ્ધ છે. સિદ્ધોના બે પ્રકાર છે– (૧) અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. જે પરંપર સિદ્ધ છે તે નિષ્કપ છે અને જે અનંતર સિદ્ધ છે તે સકંપ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે અનન્તર સિદ્ધ શું દેશ કંપક છે કે સર્વકંપક છે? ઉત્તર- હે ગૌતમ! તે દેશ કંપક નથી, સર્વ કંપક છે.
३७ तत्थ णंजेते संसास्समावण्णगाते दुविहा पण्णत्ता,तंजहा-सेलेसिपडिवण्णगा य, असेलेसिपडिवण्णगा य । तत्थ णजे ते सेलेसिपडिवण्णगातेणं णिरेया, तत्थ णंजे ते असेलेसिपडिवण्णगातेणं सेया।
तेणं भंते ! किं देसेया सव्वेया? गोयमा ! देसेया वि, सव्वेया वि । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ जीवा सेया विणिरेया वि। શબ્દાર્થ:-સેપિડિવUUT= શૈલેશી અવસ્થાને પ્રાપ્ત, ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો. ભાવાર્થ:- જે સંસાર સમાપન્નક છે, તેના પણ બે પ્રકાર છે– (૧) શૈલેશી પ્રતિપન્નક (૨) અશૈલેશી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કપ છે અને અશૈલેશી પ્રતિપન્નક છે તે સકંપ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તે અશૈલેશી પ્રતિપન્નક શું દેશ કંપક છે કે સર્વકંપક છે? ઉત્તર- હે ગૌતમ! તે દેશ કંપક પણ છે અને સર્વકંપક પણ છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે જીવો સકંપ પણ છે અને