________________
શતક—૨૫ : ઉદ્દેશક-૩
पएसोगाढे, सिय दावरजुम्मपएसोगाढे, णो कलियोगपएसोगाढे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્ર્યસ સંસ્થાન શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચિત્ ત્ર્યોજ પ્રદેશાવગાઢ અને કદાચિત્ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે પરંતુ કલ્યોજ પ્રદેશાવગાઢ નથી.
રૂ૦ વરસે ન ભંતે ! સંડાળે, પુચ્છા ?નોયમા ! નહા વદેતા પક્ષે વિ
૨૧૯
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચતુરસ સંસ્થાન શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! વૃત્ત સંસ્થાનની સમાન ચતુરસ સંસ્થાન પણ જાણવું જોઈએ.
३१ आयए णं भंते! संठाणे, पुच्छा ? गोयमा ! सिय कडजुम्मपएसोगाढे जावसिय कलियोगपएसोगाढे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આયત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચિત્ કલ્યોજ પ્રદેશાવગાઢ હોય છે.
३२ परिमंडला णं भंते ! संठाणा किं कडजुम्मपएसोगाढा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं वि विहाणादेसेणं वि कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा, जो दावरजुम्मपएसो- गाढा, जो कलियोगपएसोगाढा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરિમંડલ સંસ્થાનો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, જ્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ નથી.
३३ वट्टा णं भंते ! संठाणा किं कडजुम्मपएसोगाढा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा, णो दावरजुम्म- पएसोगाढा, जो कलियोगपए सोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि, तेयोगपएसोगाढा वि, णो दावरजुम्मपए सोगाढा, कलियोगपएसोगाढा वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વૃત્ત સંસ્થાનો શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તરહે ગૌતમ ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, જ્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ નથી.વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે, જ્યોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
३४ तसा णं भंते ! ठाणा कि कडजुम्मपएसोगाढा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं कडजुम्मपएसोगाढा, णो तेयोगपएसोगाढा, णो दावरजुम्मपएसोगाढा, णो कलियोगपए - सोगाढा । विहाणादेसेणं कडजुम्मपएसोगाढा वि, तेयोगपएसोगाढा वि, दावरजुम्मपए - સોનાના વિ, ગો લિયો પણ્ડો નાના । પડરલા નહીં વટ્ટા । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક વ્યસ સંસ્થાનો શું મૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ઇત્યાદિ પ્રશ્ન ?