________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
| ૨૧૭ |
છે. કૃતયુગ્મ, ચોક, દ્વાપરયુગ્મ અને કલ્યો.
(૧) કૂતયુગ્મ- જે રાશિને ચાર વડે ભાગતા કંઈ જ શેષ ન રહે તે રાશિને અને ચારની સંખ્યાને કૃતયુગ્મ કહે છે. જેમ કે ૪,૮,૧૨,૧૬, ૨૦ વગેરે. (૨) યોજ– જે રાશિને ચાર વડે ભાગતા ત્રણ શેષ રહે તે રાશિને અને ત્રણની સંખ્યાને યોજ કહે છે. જેમ કે– ૩,૭,૧૧,૧૫,૧૯ વગેરે. (૩) દ્વાપર યુગ્મ- જે રાશિને ચાર વડે ભાગતા બે શેષ રહે તે રાશિને અને એની સંખ્યાને દ્વાપર યુગ્મ કહે છે. જેમ કે–૨,૬, ૧૦, ૧૪, ૧૮ વગેરે. (૪) કલ્યોજ- જે રાશિને ચાર વડે ભાગતા એક શેષ રહે તે રાશિને અને એકની સંખ્યાને કલ્યોજ કહે છે. જેમ કે- ૧,૫, ૯, ૧૩, ૧૭ વગેરે.
સૂત્રકારે પાંચે સંસ્થાનોની રાશિ નિશ્ચિત કરવા ચાર પ્રકારે પ્રશ્નો પૂછયા છે. (૧) એકવચનમાં દ્રવ્યાપેક્ષાએ, (૨) બહુવચનમાં દ્રવ્યાપેક્ષાએ, (૩) એકવચનમાં પ્રદેશાપેક્ષાએ, (૪) બહુવચનમાં પ્રદેશાપેક્ષાએ. (૧) સંસ્થાન રાશિ એકવચનમાં દ્રવ્યની અપેક્ષાએ – પરિમંડલ સંસ્થાન દ્રવ્યથી એક છે. એક વસ્તુનો ચાર-ચારથી અપહાર(ભાગ) થતો નથી, તેથી તે કલ્યોજરૂપે છે. આ રીતે વૃત્તાદિ સંસ્થાન એકવચનની અપેક્ષાએ કલ્યોજ રૂપે છે. (૨) સંસ્થાનોની રાશિ બહુવચનમાં દ્રવ્યની અપેક્ષાએઃ- બહુવચન બે પ્રકારે છે– (૧) ઓઘાદેશસમુચ્ચય રૂપે, સર્વ સામાન્યની અપેક્ષાએ અને (૨) વિધાનાદેશ- એક-એકની અપેક્ષાએ. સામાન્ય રૂપે જો સર્વ પરિમંડલ આદિ સંસ્થાનોની વિચારણા કરીએ ત્યારે ચાર-ચારનો અપહાર કરતા કદાચિતુ કાંઈ શેષ રહેતું નથી, કદાચિત્ ત્રણ, બે, કે એક શેષ રહે છે, તેથી પરિમંડલાદિ સંસ્થાન કદાચિત્ કૃતયુગ્મ, કદાચિત્ ત્રોજ, કદાચિત્ દ્વાપરયુગ્મ, કદાચિત્ કલ્યોજ રૂપ હોય છે. (૨) વિશેષ રૂપે સર્વ સંસ્થાનોમાંથી એક-એક (પ્રત્યેક) સંસ્થાનની પૃથક-પૃથક વિચારણા કરીએ, તો તે એક જ હોવાથી તેનો ચાર વડે ભાગાકાર થતો નથી. તેથી તે દરેક કલ્યોજ રૂપે છે. (૩) સંસ્થાન રાશિ એકવચનમાં પ્રદેશની અપેક્ષાએ– (૪) સંસ્થાનોની રાશિ બહુવચનમાં પ્રદેશની અપેક્ષાએ- કોઈપણ એક કે અનેક સંસ્થાનોના પ્રદેશોની અપેક્ષાએ તેની રાશિ ચારે પ્રકારની હોય શકે છે. પરિમંડલ આદિ સંસ્થાનો જેટલા પ્રદેશી હોય તે પ્રમાણે તેની રાશિ નિશ્ચિત થાય છે. જો તેના પ્રદેશોમાં ચાર-ચારનો અપહાર કરતા શેષ ન રહે ત્યારે કૃતયુગ્મ, ત્રણ શેષ રહે ત્યારે વ્યોજ, બે શેષ રહે ત્યારે દ્વાપરયુગ્મ અને એક શેષ રહે ત્યારે કલ્યોજ હોય છે. સંસ્થાનોની પ્રદેશ સંખ્યા અને અવગાઢપ્રદેશ સંખ્યા કૂતયુગ્માદિ રૂપે :સંસ્થાન સંસ્થાન ભેદ | પ્રદેશ ભેદ | જઘન્ય | ઉત્કૃષ્ટ. અવગાઢ પ્રદેશ
પ્રદેશ-રાશિ પ્રદેશ જઘન્ય | ઉત્કૃષ્ટ (૧) વૃત્ત પ્રતર વૃત્ત | ઓજ પ્રદેશ | પ–કલ્યોજ અનંત
અસંખ્ય પ્રતર વૃત્ત | યુગ્મ પ્રદેશી | ૧૨–કૃતયુગ્મ અનંત
અસંખ્ય ઘન વૃત્ત ઓજ પ્રદેશી | ૭-ચોજ
અસંખ્ય ઘન વૃત્ત યુગ્મ પ્રદેશી | ૩ર-કૃતયુમ અનંત
અસંખ્ય
L (૪) સં
તેની રાશિ
જો તેના
અનંત