________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૩
૨૧૧]
તો યવાકાર જ છે, અધોલોક પણ ક્રમશઃ પ્રદેશોની વૃદ્ધિવાળો અને અર્ધ યવાકાર છે. સ્થાનાંગ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં ભોજનની દત્તિની હાનિ-વૃદ્ધિવાળી પડિમાને પણ નવા વંહિમા કહી છે. તે બંને સૂત્રની ટીકામાં પણ “યવમધ્ય’નો આ પ્રમાણે જ અર્થ કર્યો છે.
સૂત્ર ૮ થી ૧૨માં સૂત્રકારે રત્નપ્રભાદિ પૃથ્વી વગેરેમાં પરિમંડલાદિ સંસ્થાનવાળા પુદ્ગલોની અનંતતા પ્રદર્શિત કરીને પછી લોકના શેષ ભાગોમાં પણ પાંચેપાંચ સંસ્થાનવાળા પુદ્ગલોની અનંતતા દર્શાવવા સૂત્ર ૧૩ થી ૧૫માં લોક સૂચિત યવમધ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે અને ત્યાર પછી સૂત્ર ૧૬, ૧૭માં લોકગત રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં પ્રત્યેક સંસ્થાનવાળા પુદ્ગલોમાં અન્ય સંસ્થાનવાળા અનંત પુદ્ગલોનું કથન છે. તે વર્ણનમાં પણ યુવક- શબ્દ પ્રયોગ છે તે રત્નપ્રભાદિના વિશેષણરૂપે પ્રયુક્ત થયો છે. કારણ કે તે પૃથ્વીઓ પણ ક્રમશઃ પ્રદેશ વૃદ્ધિવાળી છે.
લોકમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન-સમુદાય હોય છે, ત્યાં અન્ય પરિમંડલ સંસ્થાન અનંત હોય છે. ત્યાં વૃત્તાદિ સંસ્થાનો પણ અનંત હોય છે. એક સંસ્થાન યુક્ત પુદ્ગલ હોય ત્યાં અન્ય પાંચે સંસ્થાન યુક્ત પુદ્ગલ અનંત હોય છે કારણ કે પ્રત્યેક પુદ્ગલ સ્કંધ અનંતાનંત છે. સંસ્થાનોના પ્રદેશ અને અવગાહના :१८ वट्टे णं भंते ! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते?
गोयमा ! वट्टे संठाणे दुविहे पण्णत्ते, तंजहा- घणवट्टे य, पयरवट्टे य । तत्थ णं जेसे पयरवट्टे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य, जुम्मपएसिए य । तत्थणंजेसे
ओयपएसिएसेजहण्णेणंपंचपएसिएपंचपएसोगाढे, उक्कोसेणअणंतपएसिए, असंखेज्जपए - सोगाढे । तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं बारसपएसिए बारसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
तत्थ णंजे से घणवट्टे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य, जुम्मपएसिए य। तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं सत्तपएसिए सत्तपएसोगाढे उक्कोसेणं अणत-पएसिए असखेज्जपएसोगाढे। तत्थणजेसेजुम्मपएसिएसेजहण्णेणबत्तीसपएसिए बत्तीस पएसोगाढे उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे। શબ્દાર્થ:- ઓપસિ= ઓજપ્રદેશી, એકી સંખ્યક પ્રદેશનલ યુગ્મપ્રદેશી, બેકી સંખ્યક. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશ અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! વૃત્ત સંસ્થાનના બે પ્રકાર છે, યથા- ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. પ્રતરવૃત્તના બે પ્રકાર છે. યથા– ઓજ પ્રદેશ અને યુગ્મપ્રદેશી. તેમાંથી જ પ્રદેશ પ્રતરવૃત્ત જઘન્ય પંચ પ્રદેશ અને પંચ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશ પ્રતરવૃત્ત જઘન્ય બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
ઘનવત્ત સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. ઓજ પ્રદેશી જઘન્ય સપ્ત પ્રદેશ અને સપ્ત પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ