________________
शत-२५: देश -१
| १८९
પર્યાપ્ત - જે જીવ પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી લે, તે જીવને પર્યાપ્ત કહે છે. એકેન્દ્રિયને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ તે ચાર પર્યાપ્તિઓ હોય છે. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને પૂર્વોક્ત ચાર અને ભાષા, તે પાંચ પર્યાપ્તિઓ હોય છે, સંજ્ઞી પંચેન્દ્રિયને પૂર્વોક્ત પાંચ અને मन:पर्याप्ति, ते ७ पर्याप्तिमो डोय छे. અપર્યાપ્તઃ- તેની વ્યાખ્યા બે રીતે થાય છે. (૧) જે જીવો અપર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તેને અપર્યાપ્ત કહે છે. તે જીવો લબ્ધિ અપર્યાપ્ત છે.(૨) જે જીવે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરી ન હોય ત્યાં સુધી તેને અપર્યાપ્ત કહે છે. તે જીવ લબ્ધિથી પર્યાપ્ત જ છે પરંતુ કરણ અપર્યાપ્ત હોય છે. તે જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્ત થઈ જાય છે. કોઈ પણ જીવ અપર્યાપ્તાવસ્થામાં મરે તો પણ ત્રણ પર્યાપ્તિને અવશ્ય પૂર્ણ કરે છે, કારણ કે સર્વ જીવ આગામી ભવનું આયુષ્ય બાંધીને જ મરે છે અને આગામી ભવનું આયુષ્ય ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ બંધાય છે. એકેન્દ્રિયના ચાર ભેદ - પૂર્વોક્ત ૧૪ ભેદોમાંથી એકેન્દ્રિયના ચાર ભેદ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય, બંનેના પર્યાપ્તા અને અપર્યાપ્તા. ત્રણ વિકસેન્દ્રિયના છ ભેદ :- બેઇન્દ્રિય આદિ ત્રણે વિકસેન્દ્રિયમાં પ્રત્યેકના બે-બે ભેદ છે, યથાબેઇન્દ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા. પંચેન્દ્રિયના ચાર ભેદ - અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય. તે બંનેના પર્યાપ્તા અને અર્યાપ્તા તેમ ચાર ભેદ થાય છે. સંસારી જીવોના યોગોનું અલ્પબદુત્વ:| ४ एएसिणं भंते ! चोइसविहाणं संसारसमावण्णगाणं जीवाणं जहण्णुक्कोसगस्स जोगस्स कयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवे सुहुमस्स एगिदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए ।१। बायरस्स एगिदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे ।२। बेइंदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे।३। एवं तेइदियस्स।४। एवं चउरिदियस्स 1५। असण्णिस्स पंचिंदियस्स अपज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे।६। सण्णिस्स पचिंदियस्सअपज्जत्तगस्सजहण्णए जोए असंखेज्जगुणे।७। सुहमस्सपज्जत्तगस्सजहण्णए जोए असंखेज्जगुणे ।८। बायरस्स एगिदियस्स पज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे ।९। सुहमस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१०। बायरस्स एगिदियस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।११। सुहुमस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१२। बायरस्स एगिदियस्स पज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१३। बेइदियस्स पज्जत्तगस्स जहण्णए जोए असंखेज्जगुणे ।१४। एवं तेइदियस्स वि ।१५। एवं जावसण्णिपंचिंदियस्स पज्जत्तगस्सजहण्णए जोए असंखेज्जगुणे ।१६,१७,१८॥ बेइंदियस्स अपज्जत्तगस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।१९। एवं तेइदियस्स वि।२०।