________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧
_.
[ ૧૮૭]
શતક-રપ: ઉદ્દેશક-૧
લેશ્યા
ઉદેશકોનાં નામ :
लेस्सा य दव्व संठाण, जुम्म पज्जव नियंठ समणा य ।
ओहे भवियाभविए, सम्मा मिच्छे य उद्देसा ॥१॥ ભાવાર્થ:- આ શતકના બાર ઉદ્દેશક છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) લેશ્યા (૨) દ્રવ્ય (૩) સંસ્થાન (૪) યુગ્મ (૫) પર્યવ (૬) નિગ્રંથ (૭) શ્રમણ (૮) ઓઘ (૯) ભવી (૧૦) અભવી (૧૧) સમ્યકત્વી (૧૨) મિથ્યાત્વી. વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકોનાં નામો તેના મુખ્ય અથવા આદ્ય વિષયના આધારે છે. (૧) નેસ્સા- પ્રથમ ઉદ્દેશકમાં પ્રથમ પ્રશ્ન વેશ્યાના પ્રકાર વિષયક હોવાથી તેનું નામ “લેશ્યા છે. (૨) બ્લ– બીજા ઉદ્દેશકમાં છ દ્રવ્યો વિષયક વર્ણન હોવાથી તેનું નામ ‘દ્રવ્ય’ છે. (૩) સવા-ત્રીજા ઉદ્દેશકનો આદ્ય વિષય અજીવના સંસ્થાન હોવાથી તેનું નામ સંસ્થાન’ છે. (૪) ગરમ- ચોથા ઉદ્દેશકમાં ચાર પ્રકારના યુગ્મનું વિસ્તૃત વિવેચન હોવાથી તેનું નામ “યુગ્મ’ છે. (૫) પનવ– પાંચમા ઉદ્દેશકનો પ્રારંભ જીવાજીવના પર્યવોથી થતો હોવાથી તેનું નામ ‘પર્યવ’ છે. () નિયં- છઠ્ઠા ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું ૩૬ દ્વારના માધ્યમથી નિરૂપણ હોવાથી તેનું નામ નિગ્રંથ છે. (૭) સમગ- સાતમા ઉદ્દેશકના પ્રારંભમાં પાંચ પ્રકારના ચારિત્રના ધારક શ્રમણોનું કથન હોવાથી તેનું નામ “શ્રમણ છે. (૮) – આઠમા ઉદ્દેશકમાં ઓઘ– સમુચ્ચય રીતે જીવોની ઉત્પત્તિ વિષયક પ્રતિપાદન હોવાથી તેનું નામ “ઘ' છે. (૯) કવિ ભવી જીવોની ઉત્પત્તિ વિષયક કથન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ “ભવિક” છે. (૧૦) અમવિ-અભવી જીવોની ઉત્પત્તિ વિષયક કથન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ ‘અભવિક” છે. (૧૧) સમા- સમ્યગ્દષ્ટિ જીવો વિષયક કથન હોવાથી અગિયારમા ઉદ્દેશકનું નામ “સમ્યગુ દષ્ટિ’ છે. (૧૨) fછે– બારમા ઉદ્દેશકમાં મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ વિષયક કથન હોવાથી તેનું નામ મિથ્યાદષ્ટિ છે. લેશ્યાઓ અને અલ્પબહુત:
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी-कइणं भंते ! लेस्साओ पण्णत्ताओ? गोयमा !छल्लेसाओ पण्णत्ताओ,तंजहा-कण्हलेस्सा जहा पढमसए बिइए