________________
શતક—૨૪: ઉદ્દેશક-૨૧
૧૪૧
સ્થિતિ અને અનુબંધ જઘન્ય ૨૨ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમ છે. શેષ અચ્યુત દેવવત્ જાણવું. કાલાદેશથી જઘન્ય ૨૨ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૯૩ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ આઠ ગમકો આ જ રીતે જાણી લેવા. સ્થિતિ અને કાય સંવેધ(કાલાદેશ) ઉપયોગ પૂર્વક જાણવા.
१४ जणं भंते! अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणियदेवेहिंतो उववज्जंति - किं विजय अणुत्तरोववाइय, जावसव्वट्टसिद्ध अणुत्तरोववाइय-देवेहिंतो उववज्जंति ? गोयमा ! विजयअणुत्तरोववाइयदेवेहिंतो वि उववज्जति जाव सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइय-देवेहिंतो वि उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- જો તે મનુષ્યો, અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું વિજય અનુત્તરૌપપાતિક દેવોમાંથી યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! તે વિજય અનુત્તરૌપપાતિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક વૈમાનિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
१५ विजय-वेजयंत- जयंत अपराजियदेवे णं भंते! जे भविए मणुस्सेसु उववज्जित्तए, से णं भंते! केवइयकालठिईएसु उववज्जेज्जा ?
गोयमा ! जहेव गेविज्जगदेवाणं, णवरं - ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जમાળ, વોસેળ VIT રયળી । સમ્મવિઠ્ઠી, ગોમિચ્છટ્ટિી, નો સમ્મામિટ્ટિી ગાળી, ખો અળાળી, પિયમ તિળાળી, તં નહા–આભિળિવોહિયબાળી, સુવળાળી, ઓહિનાળી । ठिई जहण्णेणं एक्कतीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीस सागरोवमाइ, सेसं तं चेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं चत्तारि भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं एक्कतीसं सागरोवमाइ वासपुहुत्तमब्भहियाइं उक्कोसेणं छावट्ठि सागरोवमाइं दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा । णवरं - ठिझं अणुबंध संवेहं च जाणेज्जा, सेसं एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત અનુત્તરૌપપાતિક દેવો મરીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રૈવેયક દેવલોક અનુસાર જાણવું. વિશેષતા એ છે કે તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યગ્દષ્ટ જ છે, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાદષ્ટિ નથી. તે જ્ઞાની હોય છે, અજ્ઞાની નથી. તેને મતિ, શ્રુત અને અવધિ—આ ત્રણ જ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ-જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, શેષ પૂર્વવત્ છે. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ તથા કાલાદેશથી જઘન્ય ૩૧ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને બે પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે જ રીતે શેષ આઠ ગમક પણ જાણવા. સ્થિતિ, અનુબંધ અને કાય સંવેધ ભિન્ન-ભિન્ન હોય છે. તે ઉપયોગ પૂર્વક જાણવા. શેષ પૂર્વવત્.