________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૭ થી ૧૯
૧૦૧]
આઠ
આંઠ
કાયવેધ :- ભવાદેશ– પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય તે ૮ પ્રકારના જીવો ૧, ૨, ૪, ૫ આ ચાર ગમકથી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ કરે. તેથી તેના ૮૪૪=૩ર ગમક થાય છે અને તે જીવો ૩, ૬, ૭, ૮, ૯ આ પાંચ રામકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે. તેથી તેના ૮૪૫=૪૦ ગમન થાય છે. આ રીતે કુલ ગમક ૩૨+૪)=૭૨ થાય. પૃથ્વીકાયિકનો બેઈન્દ્રિય સાથે કાલાદેશ:
ગમક | જઘન્ય (બે ભવ) ઉત્કૃષ્ટ (આઠ/ સંખ્યાત) | ઉત્કૃષ્ટ ભવ (૧) ઔઘિક-ઔધિક બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ સંખ્યાત (૨) ઔધિક-જઘન્ય બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ
સંખ્યાત (૩) ઔવિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ૧૨ વર્ષ ૮૮,000 વર્ષ અને ૪૮ વર્ષ
આઠ (૪) જઘન્ય-ઔધિક બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ સંખ્યાત (૫) જઘન્ય-જઘન્ય બે અંતર્મુહૂર્ત
સંખ્યાત કાલ અને સંખ્યાતકાલ સંખ્યાત (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ૧૨ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૪૮ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક રર,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત | ૮૮,000 વર્ષ અને ૪૮ વર્ષ
આઠ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય રર,000 વર્ષ અને અંતર્મુહૂર્ત | ૮૮,000 વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ || ર૨,000 વર્ષ અને ૧૨ વર્ષ | ૮૮,000 વર્ષ અને ૪૮ વર્ષ
આંઠા પૃથ્વીકાયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ રર,000 વર્ષ. બેઈજિયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ નાણતા :- ૮૯ છે. પૃથ્વીકાયના-૬, અપ્લાયના-૬, તેઉકાયના-૫, વાયુકાયના-૬, વનસ્પતિના-૭, ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના ૯-૯, તેથી ૯*૪=૩૬, સંજ્ઞી તિર્યચના-૧૧, સંજ્ઞી મનુષ્યના-૧૨ નાણત્તા થાય છે. કુલ-૮૯નાણત્તા છે. તેનું સ્પષ્ટીકરણ પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવું. તેઈન્દ્રિય જીવોમાં ઉત્પત્તિ :| २ तेइंदिया णं भंते ! कओहिंतो उववज्जति, पुच्छा? गोयमा !जहेव बेइंदियाणं उद्देसो, तहेव णवरं-ठिई संवेहं च जाणेज्जा । तेउक्काइएसुसमंतइयगमे उक्कोसेणं अठुत्तराईबेराइदियसयाई, बेइदिएहिं समंतइयगमे उक्कोसेणं अडयालीसं संवच्छराई छण्णउयराइदियसयमब्भहियाई, तेइदिएहिं समंतइयगमे उक्कोसेणं बाणउयाइं तिण्णि राइदियसयाइ। एवंसव्वत्थजाणेज्जा जावसण्णिमणुस्सत्ति। । सेवभते ! सेवभते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેઈન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બેઇન્દ્રિય ઉદ્દેશકની સમાન તે ઇન્દ્રિયનું સર્વ કથન છે. પરંતુ તેઇન્દ્રિયની સ્થિતિ અને કાય સંવેધ બેઇન્દ્રિયથી ભિન્ન સમજવા જોઈએ. તેઉકાયિકોની સાથે કાલાદેશ ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ ૨૦૮ રાત્રિ-દિવસનો છે અને બેઇન્દ્રિયોની સાથે ત્રીજા ગમકમાં ૪૮ વર્ષ અધિક ૧૯૬રાત્રિ દિવસ છે તથા તે ઇન્દ્રિયનો તે ઇન્દ્રિયોની સાથે ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ કાલાદેશ ૩૯૨ રાત્રિ દિવસ થાય છે. આ રીતે સંજ્ઞી મનુષ્યો સુધી સર્વત્ર કાલાદેશ જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ll