________________
૭૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બેઇજિયનો પૃથ્વીકાય સાથે કાલાદેશ - ગમકે
ઉત્કૃષ્ટ જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠસંખ્યાત ભવ).
મe
(૧) ઔધિક-ઔધિક | સંખ્યાત | બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૨) ઔધિક-જઘન્ય સંખ્યાત | બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૩) ઔઘિક-ઉત્કૃષ્ટ આઠ. અંતર્મુહૂર્ત અને રર,૦૦૦ વર્ષ ૪૮ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ (૪) જઘન્ય-ઔધિક સંખ્યાત બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૫) જઘન્ય-જઘન્ય સંખ્યાત બે અંતર્મુહૂર્ત
સંખ્યાતકાલ અને સંખ્યાતકાલ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક આઠ ૧૨ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૮ વર્ષ અને ૮૮,000 વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય આઠ ૧૨ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૮ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ આઠ ૧૨ વર્ષ અને રર,000 વર્ષ ૪૮ વર્ષ અને ૮૮,000 વર્ષ બેઈન્દ્રિયની સ્થિતિ- જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ. પૃથ્વીકાયની સ્થિતિ- જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ. તેઈન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ:२६ जइणं भंते ! तेइंदिएहिंतो उववज्जति, पुच्छा?
गोयमा! एवं चेव णवगमग पुच्छा भाणियव्वा, णवरं-आदिल्लेसुतिसु विगमएसु सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं तिण्णि गाउयाइं। तिण्णि इंदियाई। ठिई जहण्णेणं अंतोमुत्तं, उक्कोसेणंएगूणपण्णराईदियाई। तइयगमए कालादेसेणं जहण्णेणंबावीसंवाससहस्साई अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइंवाससहस्साई छण्णड्राईदियसयमब्भहियाइं जावएवइयंकालंगइरागइंकरेज्जा । मज्झिमा तिण्णि गमगा तहेव । पच्छिमा वि तिण्णि गमगा तहेव, णवरं-ठिई जहण्णेणं एगूणपण्णं राइदियाई, उक्कोसेण विएगूणपण्णं राईदियाई। संवेहो उवर्जुजऊण भाणियव्वो। ભાવાર્થ - પ્ર–ભગવન્! જો તે પૃથ્વીકાયિક જીવો, ઇન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ તે જ રીતે નવ ગમક કહેવા જોઈએ. પરંતુ તેના પ્રથમના ત્રણ ગમકોમાં શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. ઇન્દ્રિય ત્રણ અને સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ રાત્રિદિવસની હોય છે. ત્રીજા રામકમાં કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અધિક ર૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૯૬ રાત્રિ-દિવસ અધિક ૮૮,000 વર્ષ સુધી થાવતુએટલા કાલ સુધી ગમનાગમન કરે છે. મધ્યના (૪,૫,૬) આ ત્રણ ગમકનું કથન પણ તેજ રીતે(બેઇન્દ્રિયની સમાન) જાણવું જોઈએ, અંતિમના(૭,૮,૯) આ ત્રણ ગમકનું કથન પણ તે જ રીતે જાણવું જોઈએ. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૪૯ રાત્રિદિવસની હોય છે અને સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. | ગમક–૧થી ૯ II