________________
દ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
वग्गेसुपण्णासंउद्देसगा भाणियव्वा । सव्वत्थदेवा ण उववज्जति, तिण्णि लेसाओ ॥ सेवं મતે સેવં ભજે !! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માષપર્ટી, મુગપર્ણી, જીવક, સર્ષપ, કરેણુક, કાકોલી, ક્ષીર કાકોલી, ભંગીનખી, કૃમિ-રાશિ, ભદ્રમુસ્તા, જંગલી, પયોદકષ્ણા, પાલક પાઢ, હરણુકા અને લોહી; આ સર્વના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ આલુ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક જાણવા જોઈએ. આ રીતે પાંચ વર્ગોના સર્વમળીને ૫૦ ઉદ્દેશક છે. પાંચે વર્ગમાં કથિત વનસ્પતિના દશે વિભાગમાં દેવો ઉત્પન્ન થતા નથી. તેથી સર્વમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત શતકમાં કથિત ઘણી વનસ્પતિઓ અપ્રસિદ્ધ છે. તેના નામ આદિ વિસ્તૃત કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં છે, જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. !!! શતક-૨૩ વર્ગ–૧ થી ૫ - અનંતકાયિક વનસ્પતિની દશ અવસ્થાઓમાં મુખ્ય દ્વાર -
૧. આલુવર્ગ, ૨. લોહિત વર્ગ, ૩. આવક વર્ગ, ૪. પાઠા વર્ગ,
૫. માષપણી વર્ગ મૂળાદિ દશ અવસ્થા. ઉત્પત્તિ
મનુષ્ય અને તિર્યંચગતિમાંથી (દેવોની ઉત્પત્તિ નથી) પરિમાણ જઘ. ૧, ૨, ૩ ઉ. સંખ્યાત, અસંખ્યાત કે અનંત અપહાર
અનંત ઉત્સ. અવ. સ્થિતિ
જઘ. ઉ. અંતર્મુહૂર્ત કાલાદેશ અનંતકાલ ભવાદેશ
અનંત ભવ. નોંધઃ- શેષ દ્વારનું કથન વાંસ વર્ગની સમાન છે.
> . શતક-ર૩|-પ સંપૂર્ણ (
આ છે શતક-૩ સંપૂર્ણ
- ~છે ભગવતી સૂત્ર ભાગ-૪ સંપૂર્ણ