________________
શતક-૨૨
ર૩
|| શતક-૨૨/૪ સંપૂર્ણ પાંચમો ગુલ્મ વર્ગ : દશ ઉદ્દેશક
१ अह भंते !सिरियकाणवमालिय- कोरंटग बंधुजीवगमणोज्जा, एवं जहा पण्णवणाए पढमपए गाहाणुसारेणं जाव णलणीयकुंद-महाजाईणं, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, છા?
गोया ! एत्थ वि मूलादीया दस उद्देसगा णिरवसेसा जहा सालीणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સિરિયક, નવમાલિકા, કોરેંટક, બંધુજીવક, મણોજા ઇત્યાદિ સર્વ નામ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની ગાથાનુસાર જાણવા યાવત્ નલિની, કુંદ અને મહાજાતિ. આ સર્વ વૃક્ષોના મૂળરૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ શાલિવૃક્ષની સમાન મૂળાદિ દશ ઉદ્દેશક છે અર્થાત્ તેની અંતિમ ત્રણ અવસ્થા પુષ્પ, ફળ અને બીજમાં દેવો ઉત્પન્ન થાય છે તેથી તેમાં ચાર લેશ્યા અને ૮૦ ભંગ થાય. પ્રથમની મૂળાદિ સાત અવસ્થામાં દેવો ઉત્પન્ન થતા નથી.
|| શતક-રર/પ સંપૂર્ણ ॥
છઠ્ઠો લતા-વેલા વર્ગઃ દશ ઉદ્દેશક
१ | अह भंते ! पूसफलि-कालिंगी-तुंबी तउसी- एलावालुंकी एवं पयाणि जाणियव्वाणि पण्णवणागाहाणुसारेण जहा तालवग्गे जावदधिफोल्लझ्काकलि- मोक्कलि-अक्कबोंदीणं, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, पुच्छा ?
गोयमा ! मूलादीया दस उद्देसगा कायव्वा जहा तालवग्गो । णवरं फलउद्देसे ओगाहणाए जहण्णं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहुत्तं । ठिई सव्वत्थ जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वासपुहुत्तं, सेसं तं चेव । छट्ठो वग्गो समत्तो । एवं छसु विवग्गे सट्ठि उद्देगा भवंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૂસલિકા, તરબૂચનો વેલો, તૂંબડી, કાકડી, એલાયચી, વાલુંકી ઇત્યાદિ વલ્લીવાચક પદ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની ગાથા અનુસાર જાણવા. ત્યાર પછી તાલવર્ગની સમાન યાવત્ દધિફોલ્લઈ, કાકણી, મોક્કલી અને અર્કબોન્દી, આ સર્વ વલ્લિઓ-લત્તાઓના મૂળરૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ તાલવર્ગની સમાન મૂલ આદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે લોધેશકમાં ફળની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. સ્થિતિ– સર્વ સ્થાને જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે, શેષ પૂર્વવત્ છે અર્થાત્ તેમાં મૂળ