________________
૫૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
गोयमा ! आओवक्कमेण वि उवव्वज्जति, परोवक्कमेण वि उवव्वजति, णिरुवक्कमेण वि उववज्जति, एवं जाववेमाणियाण । શબ્દાર્થ – આવવાને = આત્મોપક્રમથી સ્વયંઆયુષ્ય ઘટાડીને પરોવવેનેડા = પરોપક્રમથી અન્ય દ્વારા આયુષ્ય ઘટાડવાથી ખરવરનેપ = નિરુપક્રમથી સ્વતઃ આયુષ્ય ક્ષય થવાથી. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક જીવો, શું આત્મોપક્રમથી ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી ઉત્પન્ન થાય છે કે નિરુપક્રમથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આત્માપક્રમથી પણ ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. |४ रइया णं भंते ! किं आओवक्कमेणं उव्वदृति, परोवक्कमेणं उव्वदृति, णिरुवक्कमेणं उव्वट्टति?
गोयमा !णोआओवक्कमेणं उव्वदृति, णो परोवक्कमेणंउव्वदृति,णिरुवक्कमेणं उव्वट्टति, एवं जावथणियकुमारा । पुढविकाइया जावमणुस्सा तिसु उव्वदृति । सेसा जहाणेरइया, णवरंजोइसियवेमाणिया चयति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો, શું આત્મોપક્રમથી ઉદ્વર્તી(નીકળે) છે, પરોપક્રમથી નીકળે છે કે નિરુપક્રમથી નીકળે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આત્માપક્રમ અને પરોપક્રમથી નહીં પરંતુ નિરુપક્રમથી ઉદ્વર્તે છે. આ રીતે યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. પૃથ્વીકાયિક યાવતું મનુષ્યો ત્રણે ઉપક્રમથી ઉદ્વર્તે છે. શેષ સર્વ કથન નૈરયિકોની સમાન જાણવું. વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિકદેવોમાં ઉદ્વર્તનના સ્થાને “ચ્યવન કરે છે’, એ પ્રમાણે કહેવું જોઈએ.
५ रइया णं भंते ! किं आइड्डीए उववज्जति परिड्डीए उववज्जति? गोयमा ! आइड्डीए उववज्जति, णो परिड्डीए उववज्जति एवं जाववेमाणिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!ૌરયિકો શું આત્મ-ઋદ્ધિ(સ્વ-સામર્થ્ય)થી ઉત્પન્ન થાય છે કે પર-ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પર ઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. આ રીતે યાવત વૈમાનિક પર્યત જાણવું જોઈએ.
६ णेरइया णं भंते ! किं आइडीए उव्वटृति, परिड्डीए उव्वटुंति ? गोयमा ! आइडीए उव्वदृति, णो परिड्डीए उव्वदृति, एवं जाववेमाणिया, णवरं जोइसिया वेमाणिया य चयतीति अभिलावो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉદ્વર્તે છે કે પરસ્ટદ્ધિથી ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉદ્વર્તે છે, પર ઋદ્ધિથી ઉદ્વર્તતા નથી. આ રીતે યાવતું વૈમાનિક પર્યત જાણવું જોઈએ પરંતુ જ્યોતિષી અને વૈમાનિકમાં ઉદ્વર્તનાના સ્થાને 'ચ્યવન કરે છે એ પ્રમાણે કહેવું જોઈએ.