________________
[ ૫૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ : ઉદ્દેશક-૯
ચારણ
ચારણ લબ્ધિના પ્રકાર :| १ कइविहाणं भंते ! चारणा पण्णता? गोयमा ! दुविहा चारणा पण्णत्ता,तंजहाविज्जाचारणा य,जघाचारणाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારણ કેટલા પ્રકારના છે? ઉત્તર- હે ગૌતમ! ચારણના બે પ્રકાર કહ્યા છે– વિદ્યાચારણ અને જંઘાચારણ. વિવેચન :
લબ્ધિના પ્રભાવથી આકાશમાં ગમન કરવાની શક્તિ સંપન્ન મુનિને ચારણ કહે છે. તેના બે પ્રકાર છે. (૧)વિધાચારણ શાસ્ત્રજ્ઞાન-પૂર્વ શ્રતના આધારે શીધ્ર ગમન કરવાની લબ્ધિ પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ કહે છે. (૨) જેવાચારણ:- જંઘાના બળથી ગમન કરવાની લબ્ધિ સંપન્ન મુનિને જંઘાચારણ કહે છે. વિધાચારણ:|२ सेकेण?णं भंते ! एवं वुच्चइ-विज्जाचारणा विज्जाचारणा?
गोयमा ! तस्सणं छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं विज्जाए उत्तरगुणलद्धिं खममाणस्स विज्जाचारणलद्धी णामलद्धी समुप्पज्जइ,सेतेणटेण जावविज्जाचारणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણ મુનિ વિદ્યાચારણ શા માટે કહેવાય છે?
ઉત્તર-હે ગૌતમ! નિરંતર છટ્ટ-છઠ્ઠનો તપ કરતાં પૂર્વગત શ્રુતરૂ૫ વિદ્યા દ્વારા ઉત્તર ગુણ લબ્ધિને (તપોલબ્ધિને) પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી યાવતું તે વિદ્યાચારણ” કહેવાય છે. | ३ विज्जाचारणस्सणं भंते ! कहंसीहा गई, कहं सीहे गइविसए पण्णते?
गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे जाव किंचिविसेसाहिए परिक्खेवेणं, देवे णं महिड्डीए जावमहासोक्खे जावइणामेव इणामेव त्ति कटु केवलकप्पंजंबुद्दीवंदीवं तिहिं अच्छराणिवाएहिं तिक्खुतोअणुपरियट्टित्ताणहव्वमागच्छेज्जा,विज्जाचारणस्सणगोयमा! तहा सीहा गई, तहा सीहेगइविसए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણની શીઘ્ર-ગતિ કેવી છે અને તેની ગતિનો વિષય કેટલો શીવ્ર હોય છે?