________________
૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
અને તેની નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં તનુવાત, તેની નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં આકાશ હોય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વી છે. આ ક્રમથી સાતે ય પૃથ્વી અને સાતે ય ઘનોદધિ આદિ છે. ઘનોદધિવલય-પ્રત્યેક નરક પૃથ્વી ફરતે-ચારે બાજુ ઘનોદધિવલય અને ઘનવાતવલય અને તનુવાતવલય છે. આ રીતે ઘનોદધિ અને ઘનોદધિવલયમાં, ઘનવાત-ઘનવાતવલયમાં સ્થાનની અપેક્ષાએ તફાવત છે અને બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જુઓ ચાર્ટ.
- તે શતક ૨૦/૬ સંપૂર્ણ
ત્રણ વલય
ત્રણ વલય
નરકપૃથ્વી અને ઘનોદધિ-ઘનોદધિ વલયાદિઃ- (એક પરિમાણ આકૃતિ) પૃથ્વીની ચારે તરફ ૧,૮0,૦૦૦ ની જાડાઈ
પૃથ્વીની ચારે તરફ રત્નપૃથ્વી
પૃથ્વી લંબાઈ પહોળાઈન રજ્જુ પ્રમાણ ૨૦,000 યો. ઘનોદધિ અસંખ્ય યો. ઘનવાય અસંખ્ય યો. તનુવાય
તેનુવાય વલય થવાય વલય થનોધ વલય
ઘનોધિ વલય ઘનવાય વલય તેનુવાય વલય
અસંખ્ય યોર આકાશ
શર્કરાખભા પૃથ્વી
ઘનોદધિ
ઘનવાય
તનુવાય
આકાશ
આવી જ રીતે સાતે ય નરકમૃથ્વીઓ સમજવી.