________________
શ્રી ભગવતી સૂત્ર–૪
I
लक्खे, एत्थ विचत्तारि भंगा। सव्वेणिद्धे देसे सीए देसे उसिणे, एत्थ वि चत्तारि भंगा । सव्वे लुक्खे देसे सीए देसे उसिणे, एत्थ वि चत्तारि भंगा । सव्वे एए तिफासे सोलस भंगा । ભાવાર્થ:- ચાર પ્રદેશી કંધમાં જ્યારે બે સ્પર્શ હોય, ત્યારે તેના પરમાણુ પુદ્ગલની સમાન ચાર ભંગ હોય છે.
૫૪૪
જ્યારે ત્રણ સ્પર્શ હોય, ત્યારે (૧) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે અથવા (૨) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. (૩) સર્વશીત, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. અથવા (૪) સર્વ શીત, અનેક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. આ રીતે ચાર ભંગ થયા. (૫–૮) તે જ રીતે સર્વ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ (૯–૧૨) સર્વ સ્નિગ્ધ, એક દેશ ઉષ્ણ, એક દેશ શીતના ચાર ભંગ (૧૩–૧૬) સર્વ રૂક્ષ, એક દેશ ઉષ્ણ, એક દેશ શીતના ચાર ભંગ થાય. આ રીતે સર્વ મળીને ત્રણ સ્પર્શના ૧૬ ભંગ થાય છે.
१० जइ चउफासे- देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, देसे सीए देसे उसिणे देसे णिद्धे देसा लुक्खा, देसे सीए देसे उसिणे देसा णिद्धा देसे लुक्खे, देसे सिए देसे उसिणे देसा णिद्धा देसा लुक्खा; चउभंगो। देसे सीए देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसे णिद्धे देसा लुक्खा, देसे सीए देसा उसिणा देसा गिद्धा देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा; चउभंगो। एवं एए अट्ठ भंगा। देसा सीया देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, जावदेसा सीया देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा । एवं एए वि अट्ठ भंगा । सव्वे एए चउफासे सोलस भंगा भाणियव्वा । सव्वे एए फासेसु छत्तीसं भंगा।
ભાવાર્થ :- ચાર પ્રદેશી બંધમાં જ્યારે ચાર સ્પર્શ હોય ત્યારે તેનો– (૧) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૨) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ હોય છે. (૩) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૪) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ હોય છે; આ ચાર ભંગ થયા.(૫) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૬) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ હોય છે. (૭) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૮) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અનેક દેશ રૂક્ષ હોય છે; આ પણ ચાર ભંગ છે. આ બે ચોભંગીના આઠ ભંગ થયા. (૯) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ ક્ષ । હોય છે. યાવત્ અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. આ રીતે આ પણ આઠ ભંગથયા. આ રીતે ચાર સ્પર્શના કુલ સોળ ભંગ કહેવા જોઈએ. આ સર્વ મળીને દ્વિસંયોગીના-૪, ત્રિ સંયોગીના-૧૬, ચતુઃસંયોગીના ૧૬, એમ સ્પર્શ સંબંધી ૩૬ ભંગ થાય છે. [આ રીતે ચતુષ્પદેશી સ્કંધમાં વર્ણના-૯૦, ગંધના-૬, રસના-૯૦ અને સ્પર્શના-૩૬ મળીને કુલ ૯૦+s+૯૦+૩૬-૨૨૨ ભંગ થાય છે.]
પંચ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ :
११ पंचपएसिए णं भंते ! खंधे कइवण्णे जाव कइ फासे पण्णत्ते ?