________________
[ પ૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
જઘન્ય-અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. પંચેન્દ્રિય જીવોમાં કેવળી સમુદ્યાત સિવાયછ સમુદ્યાત હોય છે. તે મરીને સર્વત્ર યાવતુ સર્વાર્થસિદ્ધ પર્યત જાય છે. શેષ કથન બેઇન્દ્રિયોની સમાન જાણવું જોઈએ. | ९ एएसि णं भंते ! बेइंदियाणं जावपंचिंदियाण यकयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૂર્વોક્ત બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, તેનાથી ચોરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે અને તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પંચેન્દ્રિય જીવોનું કથન બાર દ્વારોના માધ્યમથી કર્યું છે. પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવોનો સમાવેશ થાય છે.
(૧) સ્યાદ્વાર– પંચેન્દ્રિય જીવોને પણ પ્રત્યેક નામકર્મનો ઉદય હોવાથી સાધારણ શરીર બાંધતા નથી, (૨) ચારે ય ગતિના જીવોની અપેક્ષાએ લેશ્યા-છ, (૩) દષ્ટિ-ત્રણ, (૪) જ્ઞાનાજ્ઞાન-ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન(કેવળજ્ઞાન અનિદ્રિયને થતું હોવાથી કેવળજ્ઞાન છોડીને શેષ ચાર જ્ઞાન.) (૫) યોગ-ત્રણ (૬) ઉપયોગ-બે, (૭)કિમાહાર-છ દિશાઓ, (૮) પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનમાં સ્થિત ત્રણે ય પ્રકારના જીવો હોય છે. સંત જીવો અઢાર પાપસ્થાનથી વિરત છે. સંયતાસંયમ જીવો એક દેશથી વિરત છે. અસંયત જીવો અવિરત છે, (૯) ઉત્પત્તિ ચારે ગતિમાંથી, (૧૦) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ, (૧૧) સમુદ્યાત-છ છે.(કેવળી સમુદ્યાત અનિદ્રિયને હોય છે તેથી તેને છોડીને), (૧૨) ઉદ્વર્તન-ચારે ગતિમાં જાય છે. વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં બાર હાર:કમ હાર વિકલકિય જીવો
પંચેન્દ્રિય જીવો ચાતું
અનેક જીવો મળીને શરીર બાંધતા નથી. | પ્રત્યેક શરીરી
પ્રત્યેક શરીરી છે. લેશ્યા પ્રથમ ત્રણ
છ વેશ્યા સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ
ત્રણ દષ્ટિ જ્ઞાનાજ્ઞાન બે જ્ઞાન, બે અજ્ઞાન
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન વચનયોગ, કાયયોગ
ત્રણ યોગ
યોગ