________________
શતક–૧૯: ઉદ્દેશક-૪.
| ૪૮૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. |७ सिय भंते !णेरड्या महासवा अप्पकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा!णो इणढे समढे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
८ सिय भंते ! णेरइया महासवा अप्पकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | ९ सिय भंते !णेरइया अप्पासवा महाकिरिया महावेयणा महाणिज्जरा? गोयमा!णो
સટ્ટા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १० सिय भंते !णेरइया अप्पासवा महाकिरिया महावेयणा अप्पणिज्जरा? गोयमा ! णोइणटेसमटे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. ११ सिय भंते !णेरइया अप्पासवा महाकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा ! णोइणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. १२ सिय भंते ! णेरइया अप्पासवा महाकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १३ सिय भंते !णेरड्या अप्पासवा अप्पकिरिया महावेयणा महाणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરિયક જીવ, અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા