________________
૪૫૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
ગુડે, વારથી વસ્થિST સુડો ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મશક વાયુકાયથી વ્યાપ્ત છે કે વાયુકાય મશકથી વ્યાપ્ત છે? ઉત્તરહે ગૌતમ ! મશક, વાયુકાયથી વ્યાપ્ત હોય છે, વાયુકાય મથકથી વ્યાપ્ત ન હોય. વિવધ ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યોનું નિરૂપણ:
६ अत्थिणंभते! इमीसेरयणप्पभाए पुढवीए अहेदव्वाइवण्णओकालणीललोहिय हालिद्दसुक्किल्लाइंगंधओ सुब्भिगंधाई, दुब्भिगंधाई, रसओ तिक्तकडुक्कसायअबिल महुराइ, फासओकक्कङमउयगरुयलहुयसीयउसिण-णिद्धलुक्खाइ, अण्णमण्णबद्धाइ, अण्णमण्णपुट्ठाई जाव अण्णमण्णघडताए चिट्ठति ? गोयमा! हंता अत्थि। एवं जाव अहेसत्तमाए।
अत्थि णं भंते ! सोहम्मस्स कप्पस्स अहे, पुच्छा?
गोयमा ! एवं चेव । एवं जावईसिपब्भाराए पुढवीए । सेवं भंते ! सेवं भते ! जावविहरइ । तएणं समणे भगवं महावीरे जावबहिया जणवयविहार विहरइ । શબ્દાર્થ - અમપુFારું = અન્યોન્ય સ્પષ્ટ, ચારે તરફથી ગાઢ રૂપેશ્લિષ્ટ સામાયડHIS = પરસ્પર સામૂહિક રૂપે ઘટિત, જોડાયેલા અણગણવાડું = પરસ્પર ગાઢ આશ્લેષથી બદ્ધ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણથી કાળા, નીલા, પીળા, લાલ અને શ્વેત; ગંધથી સુગંધિત અને દુર્ગન્ધિત; રસથી તિકત, કર્ક, કસાયેલા, ખાટા, મીઠા તથા સ્પર્શથી કર્કશ, મૃદુ, હળવો, ભારે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ-આ વીસ બોલોથી યુક્ત દ્રવ્યો શું અન્યોન્ય(પરસ્પર) બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ થાવત્ અન્યોન્ય સંબદ્ધ છે?
ઉત્તર- હા, ગૌતમ !(આ દ્રવ્યો આ પ્રકારે સંબદ્ધ) છે. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી સર્વ વર્ણન જાણવું જોઈએ.
પ્રશ્ન- આ રીતે સૌધર્મકલ્પની નીચે વર્ણાદિ વીસ બોલથી યુક્ત દ્રવ્ય શું અન્યોન્ય બદ્ધ, સ્પષ્ટ કે સંબદ્ધ છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ જ રીતે ઈષત્નાભારા પૃથ્વી સુધી જાણવું જોઈએ. “હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે,” એમ કહી ગૌતમ સ્વામી વિચરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવતુ અન્ય ક્ષેત્રોમાં વિહાર કરી વિચરવા લાગ્યા. શાસ્ત્રાર્થ માટે સોમિલનું પ્રભુ પાસે ગમન -
७ तेणं कालेणं तेणं समएणं वाणियगामे णामंणयरे होत्था, वण्णओ। दूइपलासए चेइए, वण्णओ। तत्थ णं वाणियगामे णयरे सोमिले णामं माहणे परिवसइ, अड्डे जाव अपरिभूए । रिउव्वेद जावसुपरिणिट्ठिए, पंचण्हंखडियसयाणं,सयस्सकुडुंबस्स आहेवच्चं जावविहरइ । तए णंसमणे भगवंमहावीरे जावसमोसढे जावपरिसा पज्जुवासइ । तए