________________
શતક-૧૮: ઉદ્દેશક-૭
| ૪૩૧ |
બે પ્રકારના પ્રણિધાન હોય છે. યથા–વચન પ્રણિધાન અને કાય પ્રણિધાન. આ રીતે ચોરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. શેષ સર્વ જીવોમાં વૈમાનિક સુધી ત્રણ પ્રણિઘાન હોય છે. ११ कइविहे णं भंते ! दुप्पणिहाणे पण्णत्ते? गोयमा ! तिविहे दुप्पणिहाणे पण्णत्ते,तं जहा- मणदुप्पणिहाणे, एवं जहेव पणिहाणेणं दंडओ भणिओ तहेव दुप्पणिहाणेण वि માળિયબો ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દુપ્પણિધાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! દુપ્પણિધાનના ત્રણ પ્રકાર છે. યથા– મન દુપ્પણિધાન, વચન દુપ્રણિધાન અને કાયદુપ્પણિધાન. જે રીતે પ્રણિધાનના વિષયમાં દંડક(સૂત્રલાપક) કહ્યા છે, તે જ રીતે દુપ્પણિધાનના વિષયમાં પણ કહેવા જોઈએ. १२ कइविहे णं भंते !सुप्पणिहाणे पण्णत्ते? गोयमा !तिविहे सुप्पणिहाणे पण्णत्ते,तं जहा- मणसुप्पणिहाणे, वइसुप्पणिहाणे, कायसुप्पणिहाणे। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! સપ્રણિધાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સુપ્રણિધાનના ત્રણ પ્રકાર છે. યથા- મન સુપ્રણિધાન, વચન સુપ્રણિધાન અને કાય સુપ્રણિધાન.
१३ मणुस्साणं भंते ! कइविहे सुप्पणिहाणे पण्णत्ते? गोयमा ! एवं चेव । सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरइ । तए णं समणे भगवं महावीरे जाव बहिया जणवयविहारविहरइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા પ્રકારના સુપ્રણિધાન હોય છે? ઉત્તર- હે ગૌતમ ! મનુષ્યોમાં ત્રણ પ્રકારના સુપ્રણિધાન હોય છે. હે ભગવન્! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે, એમ કહી ગૌતમ સ્વામી ભાવ વિચરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અન્ય ક્ષેત્રોમાં વિહાર કર્યો. વિવેચન :પણિહાણેઃ-પ્રણિધાન.પ્રર્ષ નીયતે આનષ્ણને પાન-થર મન: પ્રકૃતિ પ્રષિાના મન, વચન અને કાયયોગને કોઈ પણ એક નિશ્ચિત વિષયના આલંબનમાં પ્રકૃષ્ટપણે સ્થિર કરવો તે પ્રણિધાન છે. દુપ્રણિધાનઃ-ત્રણે ય યોગની પ્રવૃત્તિની એકાગ્રતાને દુપ્રણિધાન કહે છે. આ કે રૌદ્રધ્યાનની પ્રવૃત્તિમાં યોગની એકાગ્રતા થાય તે દુપ્પણિધાન છે. તે ૨૪ દંડકમાં હોય છે. સપ્રણિધાનઃ-ત્રણે ય યોગની સુપ્રવૃત્તિની એકાગ્રતાને સુપ્રણિધાન કહે છે. ધર્મધ્યાનની પ્રવૃત્તિમાં યોગની એકાગ્રતા થાય તે સુપ્રણિધાન છે. તે લક્ષ્ય પૂર્વકના પ્રયત્નથી જ થતું હોવાથી કેવળ સંયત મનુષ્યોમાં જ હોય છે. મદ્રુક શ્રાવકનો અન્ય-તીર્થિકો સાથે સંવાદ - १४ तेणंकालेणं तेणं समएणं रायगिहे णामंणयरे, गुणसीलए चेइए, वण्णओ। जाव पुढवि-सिला-पट्टओ। तस्स णं गुणसीलस्स चेइयस्स अदूरसामते बहवे अण्णउत्थिया परिवसति,तंजहा-कालोदायी,सेलोदायी, एवं जहा सत्तमसए अण्णउत्थिउद्देसए जावसे