________________
शत-१८ : उद्देश५-४
R &
शत÷-१८ : द्देशऽ-४
પ્રાણાતિપાત
४०७
RR
भुवोने परिलोग्य- अपरिभोग्य द्रव्यो :
१ ते काणं तेणं समएणं रायगिहे जाव भगवं गोयमे एवं वयासी - अह भंते ! पाणाइवाए,मुसावाए जावमिच्छादंसणसल्ले, पाणाइवायवेरमणे जावमिच्छादंसणसल्लवेरमणे, पुढविक्काइए जाव वणस्सइकाइए, धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवे असरीरपडिबद्धे, परमाणु-पोग्गले, सेलेसिं पडिवण्णए अणगारे, सव्वे य बायरबोंदिधरा कलेवरा, एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति ?
गोयमा ! पाणाइवाए जाव एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य अत्थेगइया जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति अत्थेगइया जीवाणं जाव णो हव्वमागच्छति ।
सेकेणणं भंते! एवं वच्चइ - पाणाइवाए जाव णो हव्वमागच्छंति ?
गोयमा! पाणाइवाए जावमिच्छादंसणसल्ले, पुढविकाइए जाव वणस्सइकाइए, सव्वे य बायरबोंदिधरा कलेवरा; एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य, जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति। पाणाइवायवेरमणे जावमिच्छादंसण-सल्लविवेगे, धम्मत्थिकाए अधम्मत्थिकाए जावपरमाणुपोग्गले, सेलेसिं पडिवण्णए अणगारे, एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए णो हव्वमागच्छंति, से तेणद्वेणं गोयमा ! जावणो हव्वमागच्छंति ।
AG€ार्थः- जीवे असरीरपडिबद्धे शरीर रहित डेवण शुद्ध व (आत्मा) बायरबोंदिधरा = स्थूल शरीरधारी जेन्द्रियाहि त्रस वो कलेवरा = शरीर.
ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન-શલ્ય અને પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિરમણ, તથા પૃથ્વીકાયિક યાવત્વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર રહિત જીવ, પરમાણુ પુદ્ગલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત અણગાર અને સ્થૂલાકારને ધારણ કરનારા શરીરધારી બેઇન્દ્રિય વગેરે જીવો, આ સર્વ મળીને બે પ્રકારના છે. તેમાંથી કેટલાક જીવ દ્રવ્ય રૂપ છે અને કેટલાક અજીવ દ્રવ્ય રૂપ છે. હે ભગવન્ ! શું આ સર્વ જીવના પરિભોગમાં આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રાણાતિપાતાદિ યાવત્ જીવ દ્રવ્ય રૂપ અને અજીવ દ્રવ્ય રૂપ છે. તેમાંથી