________________
શતક–૧૭: ઉદ્દેશક-૧૩ થી ૧૭.
[ ૩૫ ]
'શતક-૧૦ : ઉદ્દેશક-૧૩ થી ૧૦
| નાગ, વિધુત, વાયુ, અગ્નિ છે નાગકુમારાદિદેવોના આહારની સમ-વિષમતા:|१ णागकुमारा णं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! जहा सोलसमसए दीवकुमारुहेसे तहेव णिरवसेसं भाणियव्वं जाव इड्डी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ નાગકુમાર દેવો સમાન આહારવાળા છે, ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! શતક-૧૬/૧૧ દીપકુમાર ઉદ્દેશક અનુસાર ઋદ્ધિ પર્યત જાણવું જોઈએ. સુવર્ણકુમાર:| २ सुवण्णकुमारा णं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव जहा नागकुमारा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વ સુવર્ણકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નાગકુમારોદેવોની જેમ સર્વ કથન કરવું. વિધુતકુમાર:| ३ विज्जुकुमाराणं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ વિદ્યુતકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! નાગકુમારદેવોની જેમ સર્વ કથન કરવું. વાયુકુમાર :|४ वायुकुमारा णं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ વાયુકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! નાગકુમારદેવોની જેમ સર્વ કથન કરવું. | ५ अग्गिकुमारा णं भंते !सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વ અગ્નિકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! નાગકુમારદેવોની જેમ સર્વ કથન કહેવું.
શતક ૧૩ થી ૧૦ સંપૂર્ણ ( ) શતક-૧૦ સંપૂર્ણ .