________________
[ ૩૬૪]
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-૧૦ : ઉદ્દેશક-૧ર
એકેન્દ્રિય
જીવોના આહારાદિની સમ-વિષમતા:| १ एगिदिया णं भंते !सव्वे समाहारा,पुच्छा? गोयमा !जहा पढमसए बिइयउद्देसए पुढविक्काइयाणंवत्तव्वया भणिया सा चेव एगिदियाणंइह भाणियव्वा जावणो समाउया समोववण्णगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! શતક-૧/માં પૃથ્વીકાયિક જીવોની વક્તવ્યતાની સમાન અહીં એકેન્દ્રિય જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ યાવતુ તે સમાન આયુષ્યવાળા નથી અને એક સાથે ઉત્પન્ન થયા નથી.
२ एगिदियाणंभंते !कइलेस्साओपण्णत्ताओ?गोयमा !चत्तारिलेस्साओपण्णत्ताओ, तंजहा-कण्हलेस्सा जावतेउलेस्सा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. યથા કૃષ્ણલેશ્યા યાવત તેજોવેશ્યા. | ३ एएसिणं भंते ! एगिदियाणंकण्हलेस्साणं जावविसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा एगिदियाणं तेउलेस्सा,काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશીથી તેજોલેશી સુધીના એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ!સર્વથી થોડા તેજોલેશી એકેન્દ્રિયો છે. તેનાથી કાપોતલેશી એકેન્દ્રિયો અનંતગુણા, તેનાથી નીલલેશી વિશેષાધિક છે અને તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે.
४ एएसिणं भंते! एगिदियाणं कण्हलेस्साणं इड्डी पुच्छा? गोयमा!जहेव दीवकुमाરા II સેવ બને તેવું તે !! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ કૃષ્ણલેશી થાવ તેજોલેશી એકેન્દ્રિયોમાં કોણ અલ્પ ઋદ્ધિવાન છે અને કોણ મહાઋદ્ધિવાન છે? ઉત્તર- હે ગૌતમ! શતક-૧૬/૧૧માં દ્વીપકુમારોમાં વેશ્યા અનુસાર ઋદ્ધિનું કથન કર્યું છે, તદનુસાર અહીં એકેન્દ્રિયોમાં પણ જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... .
શતક ૧૭/૧ર સંપૂર્ણ ન