________________
શતક-૧૭: ઉદ્દેશક-૮, ૯.
[ ૩૬૧]
'શતક-૧૦ : ઉદ્દેશક-૮,૯
અકાયિક
અધો લોકસ્થ અકાયિક જીવોના મારણાંતિક સમુદ્યાત - | १ आउक्काइएणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए पुच्छा?
गोयमा !जहा पुढविकाइओतहा आउकाइओ विसव्व कप्पेसु जावईसिपब्भाराए तहेव उववाएयव्वो । एवं जहा रयणप्पभाआउकाइओ उववाइओतहा जावअहेसत्तम पुढक्-िआउकाइओ उववाएयव्वो जावईसिपब्भाराए ॥ सेवं भंते !सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! જે અપ્લાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુઘાત કરીને સૌધર્મ કલ્પમાં અપ્લાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર કરે છે કે પહેલા આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૃથ્વીકાયિક જીવોના વિષયમાં કહ્યું, તે જ રીતે અપ્લાયિક જીવોના વિષયમાં પણ સર્વ દેવલોકોમાં યાવત્ ઈષ~ાભારાપૃથ્વી(સિદ્ધશિલા) સુધી ઉત્પત્તિ કહેવી જોઈએ. રત્નપ્રભાના અપ્લાયિક જીવોની ઉત્પત્તિની સમાન અધઃસપ્તમ પૃથ્વીના અપ્લાયિક જીવોની ઈષ~ાભારા પૃથ્વી સુધીમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... ઊર્ધ્વલોકસ્થ અપ્લાયિક જીવોના મારણાન્તિક સમુધ્રાતઃ
२ आउक्काइएणंभंते !सोहम्मेकप्पेसमोहए,समोहणित्ताजे भविएइमीसेरयणप्पभाए पुढवीए घणोदहिवलएसुआउक्काइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! पुच्छा?
गोयमा !तंचेव जाव अहेसत्तमाए । जहा सोहम्म कप्प आउक्काइओ एवं जाव ईसिपब्भाराआउक्काइओ जावअहेसत्तमाए उववाएयव्वो ॥ सेवं भंते ! सेवं भंते!॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અપ્લાયિક જીવ, સૌધર્મ-કલ્પમાં મારણાનિક સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ વલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ કથન પૂર્વવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. જે રીતે સૌધર્મ દેવલોકના અપ્લાયિક જીવોની નરક પૃથ્વીઓમાં ઉત્પત્તિ કહી, તે જ રીતે ઈષ~ાશ્મારા પૃથ્વી સુધીના અખાયિક જીવોની ઉત્પત્તિના વિષયમાં જાણવું તેમજ અધઃસપ્તમ પૃથ્વી સુધી આ જ પ્રમાણે જાણવું જોઈએ. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /.
શતક ૧૦/૮-૯ સંપૂર્ણ છે તે