________________
| શતક–૧૬: ઉદ્દેશક-૧૦
[[ ૩૨૩]
'શતક-૧૬: ઉદ્દેશક-૧૦
અવધિજ્ઞાન
અવધિજ્ઞાન :૨ રવિનું અંતે રોહી પત્તાં ?
गोयमा !दुविहा ओही पण्णत्ता । एवं ओहीपदंणिरवसेसंभाणियव्वं । सेवं भते! સેવં મને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! અવધિજ્ઞાનના બે પ્રકાર છે, અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૩૭મું અવધિપદ સંપૂર્ણ કહેવું જોઈએ. જે હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાનનું સંક્ષિપ્ત કથન છે. તેનું સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે તે વર્ણનની સંગ્રહ ગાથા આ પ્રમાણ છે
भेद विसय संठाणे, अभिंतरे बाहिरे य देसोही ।
ओहिस्स य खयवुड्डी, पडिवाई चेव अपडिवाई ॥१॥ અર્થ :- (૧) અવધિ જ્ઞાનના ભેદ– ભવ પ્રત્યયિક અને ક્ષાયોપથમિક (૨) વિષય (૩) સંસ્થાન (૪) આત્યંતર-બાહ્ય (૫) દેશાવધિ-સર્વાવધિ (૬) અવધિજ્ઞાનની હાનિ-વૃદ્ધિ (૭) પ્રતિપાતી-અપ્રતિપાતી. આ સાત દ્વારોથી અવધિજ્ઞાનનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું જોઈએ.
()
| શતક ૧૬/૧૦ સંપૂર્ણ છે
તે