________________
૨૯૨ |
श्री भगवती सूत्र-४
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગંગદત્ત દેવ અને મહાન પરિષદને ધર્મકથા કહી, થાવત્ જેને સાંભળીને જીવ આરાધક થાય છે. ગંગદત્ત દેવ, ભગવાન પાસેથી ધર્મ સાંભળીને, અવધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા અને ત્યાંથી ઊભા થઈને ભગવાનને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! હું ગંગદત્ત દેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક?
હે ગંગદત્ત ! તું ભવસિદ્ધિક છો, અભયસિદ્ધિક નથી. આ રીતે તું સમ્યગ્દષ્ટિ, પરિત્તસંસારી સુલભબોધિ, આરાધક અને ચરમ છો. ત્યાર પછી રાજપ્રશ્રીય સૂત્રના સૂર્યાભદેવની જેમ યાવત્ તે ગંગદત્ત દેવ બત્રીસ પ્રકારના નાટક બતાવીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં ચાલ્યા ગયા.
८ भंते !त्ति भगवं गोयमे समणं भगवं महावीरं जाव एवं वयासी- गंगदत्तस्सणं भंते! देवस्स सा दिव्वा देविड्डी दिव्वा देवज्जुई दिव्वेदेवाणुभावेकहिंगए, कहिं अणुप्पविठे?
गोयमा ! सरीरंगया, सरीरं अणुप्पविट्ठा । कूडागारसालादिद्रुतो जावसरीरं अणुप्पविढे । भावार्थ:- - भगवन् ! मेम संबोधन शने भगवान गौतमे भगवान महावीर स्वामीने मा પ્રમાણે કહ્યું – તે ગંગદર દેવની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવ પ્રભાવ ક્યાં ગયા? ક્યાં પ્રવિષ્ટ थया?
ઉત્તર-હે ગૌતમ! તે દિવ્ય દેવદ્ધિ વગેરે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ અને શરીરમાં જ અનુપ્રવિષ્ટ થઈ. અહીં કૂટાગારશાળાનું દષ્ટાંત સમજવું જોઈએ યાવત્ શરીરમાં સમાષ્ટિ થયા. ગંગદત્ત દેવનો પૂર્વભવઃ ગંગદત્ત ગાથાપતિ:|९| अहोणं भंते ! गंगदत्ते देवे महिड्डिए जावमहासोक्खे । गंगदत्तेणं भंते ! देवेणं सा दिव्वा देविड्डी, दिव्वा देवज्जुइ, दिव्वे देवाणुभावे किण्णा लद्धे जाव किण्णा अभिसमण्णागए? पुव्वभवे के आसी किंणामए वा, किंवा गोत्तेणं?
- गोयमा !त्ति समणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी- एवंखलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणापुरे णामंणयरे होत्था, वण्णओ। सहसंबवणे उज्जाणे, वण्णओ । तत्थ णं हत्थिणापुरे णयरे गंगदत्ते णाम गाहावई परिवसइ, अड्डे जाव अपरिभूए।।
तेणं कालेणं तेणं समएणं मुणिसुव्वए अरहा आइगरे जावसवण्णू सव्वदरिसी आगासगएणंचक्केणं जावपकड्डिज्जमाणेणंपकड्डिज्जमाणेणंसीसगणसंपरिखुडेपुवाणुपुरि चरमाणे जावजेणेव सहसंबवणे उज्जाणे जावविहरइ । परिसा णिग्गया जावपज्जुवासइ। तएणं से गंगदत्तेगाहावइ इमीसे कहाए लढे समाणे हद्वतुटे ण्हाए जावविभूसियसरीरे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणंहत्थिणापुरंणयरमज्झं मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव मुणिसुव्वए अरहा