________________
| शत-१७ : देश-५
| २८९ गोयमा !त्ति समणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी-एवंखलु गोयमा! तेणं कालेणं तेणं समएणं महासुक्के कप्पे महासामाणे विमाणे दो देवा महड्डिया जाव महासोक्खा एगविमाणसि देवत्ताए उववण्णा, तंजहा- मायिमिच्छदिट्ठिउववण्णए य अमायिसम्मदिट्ठिउववण्णए य । तएणंसेमायिमिच्छदिट्ठिउववण्णए देवेतंअमायिसम्मदिट्टि उववण्णगंदेवं एवंवयासी- 'परिणममाणा पोग्गला णो परिणया,अपरिणया; परिणमंतीति पोग्गलाणोपरिणया,अपरिणयातएणसेअमायिसम्मदिदिउखवण्णएदेवेतमायिमिच्छदिदि उववण्णगंदेव एवं वयासी-परिणममाणा पोग्गला परिणयाणो अपरिणया, परिणमतीति पोग्गला परिणया,णो अपरिणया । तंमायिमिच्छदिट्ठिउववण्णगंएवं पडिहणइ। भावार्थ:- - भगवन! आप्रभाग संबोधन रीने भगवान गौतमेश्रभा भगवान महावीरने વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જ્યારે પણ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર આપની પાસે આવે છે ત્યારે આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર યાવતું પર્યાપાસના કરે છે પરંતુ હે ભગવન્! આજે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્ડે આપી દેવાનુપ્રિયને સંક્ષેપમાં આઠ પ્રશ્ન પૂછયા, પૂછીને ઉત્સુકતાપૂર્વક વંદન-નમસ્કાર કરીને શીઘ્રતાથી ચાલ્યા ગયા, તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ! તે કાલે, તે સમયે, મહાશુક્ર દેવલોકના “મહાસામાન્ય” નામના વિમાનમાં મહદ્ધિક यावत् महासुभी हेव, ४ विमानमा हेवपत्पन्न थया. यथा- (१) भायी मिथ्या दृष्टि. (२) અમાયી સમ્યગુદષ્ટિ. તેમાંથી માયી મિથ્યાદષ્ટિ દેવે અમાયી સમ્યગુદષ્ટિદેવને આ પ્રમાણે કહ્યું – પરિણમન પામતા પુદ્ગલ “પરિણત' કહેવાતા નથી, અપરિણત કહેવાય છે. કારણ કે તે પરિણત થઈ રહ્યા છે, ત્યારે અમાયી સમ્યક્ દષ્ટિ દેવે તે માયી મિથ્યાદષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું– પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાય છે, તે અપરિણત નથી; કારણ કે તે પરિણત થઈ રહ્યા છે. આ પ્રમાણે કહીને માયી મિથ્યાદષ્ટિ દેવને तो प्रतिडत(५२॥हित) यो. [५ एवं पडिहणित्ता ओहिं पउंजइ, ओहिं पउंजित्ता ममं ओहिणा आभोएइ, आभोएत्ता अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे, जेणेव उल्लुयतीरे णयरे, जेणेव एगजंबुए चेइए अहापडिरूवं जावविहरइ । तं सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता जावपज्जुवासित्ता इम एयारूवंवागरणंपुच्छित्तएत्तिकटु एवं संपेहेइ एवं संपेहित्ता चउहिं सामाणियसाहस्सीहिं, एवं परिवारो जहा सूरियाभस्स जावणिग्घोसणाइयरवेणं जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे, जेणेव उल्लुयतीरे णयरे, जेणेव एगजंबुए चेइए, जेणेव मम अंतियं तेणेव पहारेत्थ गमणाए । तएणं से सक्के देविंदे देवराया तस्स देवस्सतं दिव्वं देविड्डि दिव्वं देवजुइ दिव्वं देवाणुभागं दिव्वंतेयलेस्सं असहमाणे ममं अट्ठ उक्खित्तपसिणवागरणाई पुच्छइ, पुच्छित्ता संभंतिय जावपडिगए। ભાવાર્થ:- આ પ્રમાણે પરાજિત કરીને અમાયી સમ્યગુદષ્ટિ દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, ઉપયોગ