________________
| २५ ।
श्री भगवती सत्र-४
९९ सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता माणुस्सं विग्गहलभिहिदि, माणुस्सं विग्गहं लभित्ता केवलंबोहिं बुज्झिहिइ, बुज्झित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिइ। तत्थ वि य णं विराहियसामण्णे कालमासे कालं किच्चा दाहिणिल्लेसु असुरकुमारेसु देवेसुदेवत्ताए उववज्जिहिइ । सेणंतओहिंतो जावउव्वट्टित्ता माणुसंविग्गहंतचेव जाव तत्थ विणं विराहियसामण्णे कालमासे जावकिच्चा दाहिणिल्लेसुणागकुमारेसुदेवेसु देवत्ताए उववज्जिहिइ । सेणं तओहितो अणंतरं एवं एएणं अभिलावेणं दाहिणिल्लेसु सुवण्णकुमारेसुएवं विज्जुकुमारेसु एवं अग्गिकुमार वज्जंजावदाहिणिल्लेसुथणियकुमारेसु। से णं तओहिंतो अणंतर उव्वट्टित्ता माणुस्सं विग्गहं लभिहिइ जाव विराहियसामण्णे जोइसिएसु देवेसु उववज्जिहिदि । ભાવાર્થ:- ત્યાંથી નીકળીને મનુષ્યના શરીરને ધારણ કરીને કેવળ બોધિ-સમ્યકત્વને પ્રાપ્ત કરશે. ત્યાર પછી મુંડિત થઈને આગારવાસનો ત્યાગ કરીને અણગારવાસનો સ્વીકાર કરશે. ત્યાં શ્રમણ્ય-ચારિત્રની વિરાધના કરીને, કાલના સમયે કાલધર્મ પામીને, દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય શરીરને ધારણ કરશે અને સંયમ લઈને યાવતુ વિરાધના કરીને દક્ષિણનિકાયના નાગકુમાર દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય થશે. ત્યાં સંયમની વિરાધના કરીને દક્ષિણ નિકાયના સુવર્ણકુમાર દેવોમાં ઉત્પન્ન થશે. આ રીતે વિધુત્યુમારદેવોમાં યાવતુ અગ્નિકુમાર દેવોને છોડીને દક્ષિણનિકાયના સ્વનિતકુમારો સુધીના દેવોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય થશે ત્યાં પણ ચારિત્રની વિરાધના કરીને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થશે. આરાધના અને કેવળજ્ઞાન:१०० से णं तओहिंतो अणंतरं चयं चइत्ता माणुस्सं विग्गहं लभिहिइ लभित्ता केवलं बोहिं बुज्झिहिइ जावअविराहियसामण्णे कालमासे कालं किच्चा सोहम्मे कप्पे देवत्ताए उववज्जिहिइ । सेणंतओहिंतो अणंतरं चयं चइत्ता माणुस्सं विग्गहलभिहिइ, केवलं बोहिं बुज्झिहिति, तत्थ विणं अविराहियसामण्णे कालमासेकालं किच्चा सणंकुमारेकप्पे देवत्ताए उववज्जिहिइ । एवं जहा सणंकुमारेतहा बंभलोए, महासुक्के, आणए, आरणे। से णं तओ जाव अविराहियसामण्णे कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववज्जिहिइ । सेणंतओहिंतो अणंतरं चयं चइत्ता महाविदेहे वासे जाइंइमाई कुलाइभवति- अड्डाइं जाव अपरिभूयाइंतहप्पगारेसुकुलेसुपुत्तत्ताए पच्चायाहिइ । एवं जहा उववाइए दढप्पइण्ण-वत्तव्वया सच्चेव वत्तव्वया णिरवसेसा भाणियव्वा जाव केवलवरणाणदसणे समुप्पज्जिहिइ। ભાવાર્થ :- ત્યાંથી અવીને મનુષ્ય થશે. ત્યાં સમ્યક્તને પ્રાપ્ત કરશે અને ચારિત્રની વિરાધના કર્યા વિના અર્થાત્ આરાધક થઈને કાલના સમયે કાલધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જન્મને ધારણ કરશે. ત્યાં સમ્યક્તને પ્રાપ્ત કરશે અને ચારિત્રની વિરાધના