________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૫૫
जावपच्चायाइस्सइ । उस्सणंचणंखारोदएस,खातोदएसुःसव्वत्थ विणंसत्थवज्झे जाव कालं किच्चा जाइंइमाइंपुढविकाइयविहाणाइभवति,तंजहा-पुढवीणं, सक्कराणं जाव सूरकताणं, तेसुअणेगसयसहस्स-खुत्तो जावपच्चायाहिइ, उस्सण्णं च णं खरबायर पुढ विक्काइएसु, सव्वत्थविणंसत्थवज्झे जावकालं किच्चा। ભાવાર્થ :- ત્યાર પછી વૃક્ષ, ગુચ્છ વાવ કહુના ઇત્યાદિ વનસ્પતિના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. સર્વ સ્થાને શસ્ત્ર દ્વારા ઘાત પામશે. ત્યાર પછી પૂર્વવાયુ વાવતું શુદ્ધ વાયુ ઇત્યાદિ વાયુકાયિક જીવોના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. પછી અંગાર વાવતુ સૂર્યકાન્ત મણિથી નિઃશ્રિત અગ્નિ ઇત્યાદિ તેઉકાયના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. પછી ઝાકળ, હિમ, ધુમ્મસ યાવત્ ખાઈનું પાણી ઇત્યાદિ અખાયના ભેદમાં અનેક લાખ વાર ઉત્પાત થશે. તેમાં પણ વિશેષ કરીને ખારા પાણી અને ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. સર્વ સ્થાને શસ્ત્ર દ્વારા ઘાત પામશે. પછી માટી રેતી ચાવતું સૂર્યકાન્ત મણિ, પૃથ્વીકાયિકના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે અને તેમાં વિશેષતયા ખરબાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થશે. સર્વસ્થાને શસ્ત્ર દ્વારા ઘાત થઈ કાલધર્મ પ્રાપ્ત કરશે.
९८ रायगिहे णयरे बाहिं खरियत्ताए उववज्जिहिइ । तत्थ विणं सत्थवज्झे जाव किच्चादच्चं पिरायगिहे णयरे अंतोखरियत्ताए उववज्जिहिह । तत्थ विणं सत्थवज्झे जावकिच्चा इहेव जंबुद्दीवेदीवेभारहे वासेविंझगिरिपायमूले बेभेलेसण्णिवेसेमाहणकुलंसि दारियत्ताए पच्चायाहिइ । तएणतंदारियं अम्मापियरो उम्मुक्कबालभावंजोव्वणगमणुप्पत्तं पडिरूवएणंसुक्केणं, पडिरूवएणंविणएणं,पडिरूवयस्स भत्तारस्स भारियत्ताएदलइस्सति। साणं तस्स भारिया भविस्सइइट्ठा कता जावअणुमया भंडकरंगडगसमाणा तेल्लकेला इव सुसंगोविया, चेलपेडा इव सुसंपरिग्गहिया, रयणकरंडओ विव सुसारक्खिया, सुसंगोविया, माणंसीयं,माणं उण्हं जावपरिस्सहोवसग्गा फुसंतु । तएणं सादारिया अण्णया कयाइगुम्विणी ससुरकुलाओ कुलघरंणिज्जमाणी अंतरा दवग्गिजालाभिहया कालमासे कालं किच्चा दाहिणिल्लेसुअग्गिकुमारेसुदेवेसुदेवत्ताए उववज्जिहिइ । શવદાર્થી-તેસ્તોના તેલનું ભાજન વેતપેડ = વસ્ત્રની પેટીરિયાવેશ્યાપણે, ભાવાર્થ:- ત્યાર પછી રાજગૃહ નગરની બહાર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં શસ્ત્ર દ્વારા ઘાત પામીને, કાલધર્મ પ્રાપ્ત કરીને બીજી વાર રાજગૃહ નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા ઘાત પામીને યાવત કાલધર્મ પામીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યપર્વતની પાસે વિભેલ નામના સન્નિવેશમાં બ્રાહ્મણકુલમાં પુત્રી રૂપે ઉત્પન્ન થશે. તે પુત્રી જ્યારે બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા-પિતા તેને યોગ્ય કરિયાવર આપીને ઉચિત વિનય દ્વારા પતિને પત્ની રૂપે અર્પણ કરશે. તે તેની સ્ત્રી થશે. તે ઇષ્ટ, કાંત યાવતુ અનુમત, આભૂષણોના કરંડિયા તુલ્ય, તેને શીત, ઉષ્ણ થાવતુ પરીષહ-ઉપસર્ગ સ્પર્શ ન કરે, તે રીતે અત્યંત સંગોપિત, સુરક્ષિતપણે રાખશે; તેને અત્યંત સંગોપિત સુરક્ષિતપણે રાખશે. ત્યાર પછી તે બ્રાહ્મણ પુત્રી ગર્ભવતી થશે અને પોતાના સાસરેથી પિયર જતાં રસ્તામાં દાવાગ્નિની જ્વાલાથી બળીને મરી જશે અને દક્ષિણ દિશાના અગ્નિકુમાર દેવોમાં દેવ રૂપે ઉત્પન્ન થશે.