________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २४५ ।
पगइभद्दए जाव विणीए, से णं भंते ! तया णं गोसालेणं मंखलिपुत्तेणं तवेणं तेएणं परिताविए समाणे कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे?
एवंखलुगोयमा! ममं अंतेवासी सुणक्खत्ते णामंअणगारे पगइभद्दए जावविणीए ,सेणं तया गोसालेणं मखलिपुत्तेणं तवेणं तेएणं परिताविए समाणे जेणेव ममं अंतिए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सयमेव पंच महव्वयाइंआरुहइ,आरुहित्ता समणा यसमणीओ यखामेइ,खामित्ता आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे चंदिम-सूरिय जाव आणय पाणयारणकप्पे वीइवइत्ता अच्चुए कप्पे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं बावीस सागरोवमाइंठिई पण्णत्ता। तत्थ णंसुणक्खत्तस्स वि देवस्स बावीसंसागरोवमाई, सेसं जहा सव्वाणुभूइस्स जाव अत काहिइ । भावार्थ:-प्र-भगवन ! आप हेवानुप्रियना संतवासी, ओशहेशोत्पन्न, प्रकृतिथी भद्र भने વિનીત સુનક્ષત્ર નામના અણગાર, જે ગોશાલકના તપ-તેજથી પરિતાપિત થયા, તે કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ ! મારા અંતેવાસી સુનક્ષત્ર અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા તેણે ગોશાલકના તપ-તેજથી પરિતાપિત થઈને, મારી પાસે આવીને, મને વંદન નમસ્કાર કરીને સ્વયંમેવ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને શ્રમણ-શ્રમણીઓ સાથે ક્ષમાયાચના કરી, પછી આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ ભાવે કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને, ચંદ્ર અને સૂર્યથી ઊંચે યાવતુ આણત, પ્રાણત અને આરણ કલ્પનું ઉલ્લંઘન કરીને, અમ્રુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ બાવીસ સાગરોપમની કહી છે. તેમાં સુનક્ષત્ર દેવની સ્થિતિ પણ બાવીસ સાગરોપમની છે. શેષ સર્વવર્ણન સર્વાનુભૂતિ અણગારની જેમ છે યાવત્ તે સર્વ દુઃખોનો અંત કરશે. गौशालनी गति:८३ एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कुसिस्से गोसाले णामं मंखलिपुत्ते से णं भंते! गोसाले मंखलिपुत्ते कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे?
एवं खलु गोयमा ! ममं अंतेवासी कुसिस्से गोसाले णाम मंखलिपुत्तेसमणघायए जावछउमत्थे चेव कालमासे काल किच्चा उड्डचदिमसूरिय जावअच्चुए कप्पे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं बावीसंसागरोवमाइंठिई पण्णत्ता । तत्थ णं गोसालस्स वि देवस्स बावीसंसागरोवमाइंठिई पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય સંખલિપુત્ર ગોશાલક હતો. તે મખલિપુત્ર ગોશાલક કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો?
ઉત્તર– હે ગૌતમ! મારો અંતેવાસી શિષ્ય સંખલિપુત્ર ગોશાલક, જે શ્રમણોનો ઘાતક, શ્રમણોનો મારક, શ્રમણોનો પ્રત્યેનીક આદિ વિશેષણવાળો હતો; તે છદ્મસ્થાવસ્થામાં જ કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત